Birthday Special : અદિતિ રાવ હૈદરી એક નહીં પરંતુ 2 રાજવી પરિવારમાંથી છે, આટલા બાળકોને લેવા માંગે છે દત્તક
તમને જણાવી દઈએ કે અદિતિએ (aditi rao hydari) પોતાના કરિયરની શરૂઆત તમિલ પીરિયડ ડ્રામા ફિલ્મથી કરી હતી. જોકે આ પહેલા તેની મલયાલમ ફિલ્મ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં અદિતિના કામની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
અદિતિ રાવ હૈદરી પણ આમિર ખાન સાથે સંબંધ ધરાવે છે. અદિતિ આમિર ખાનની પૂર્વ પત્ની કિરણ રાવની પિતરાઈ બહેન છે. આથી આમિર ખાન અદિતિનો જીજાજી હતો.