“પૈસો કા જલવા”: દીપિકાએ નાઈટ આઉટમાં જવા માટે પહેર્યા આ કપડા, જેની કિંમતમાં આવી જાય એક બાઈક

દીપિકા પાદુકોણની (Deepika Padukone) હાલમાં કોઈ ફિલ્મ આવી રહી નથી, પરંતુ તેમ છતાં તે સતત હેડલાઇન્સમાં રહે છે અને તેનું સૌથી મોટું કારણ તેની સ્ટાઈલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2021 | 9:51 AM
અત્યારે દીપિકા પાદુકોણની કોઈ ફિલ્મ આવી રહી નથી, પરંતુ તેમ છતાં તે સતત હેડલાઇન્સમાં રહે છે અને તેનું સૌથી મોટું કારણ તેની સ્ટાઈલ છે.

1 / 7
દીપિકાએ તેના ઇલેક્ટ્રિક કલેક્શનમાંથી લેધર પેન્ટ અને બ્રેલેટ કેરી કર્યું હતું. આ બ્લેક કલરના ડ્રેસમાં દીપિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

2 / 7
દીપિકા પાદુકોણ તાજેતરમાં જ મુંબઈમાં જોવા મળી હતી. આ દરમિયાન તે લેધર પેન્ટ અને બ્રેલેટ પહેરેલી જોવા મળી હતી. દીપિકાની આ તસવીરો તેની સ્ટાઈલિશ શાલીના નાથાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.

3 / 7
દીપિકાએ તેના લુકને પૂર્ણ કરવા માટે Versace બ્રાન્ડનું પ્રિન્ટેડ બ્રેલેટ, એલેક્ઝાન્ડર મેક્વીનનું પેન્ટ અને સેન્ટ લોરેન્ટના સ્ટીલેટોસ પહેર્યા હતા.

4 / 7
દીપિકા દ્વારા પહેરવામાં આવેલું આ બ્રેલેટ ટોપ ટ્રેસર પિનસ્ટ્રાઇપ નામના રેશમમાંથી બનાવવામાં આવ્યું છે.

5 / 7
જો તમે દીપિકાના આ ડ્રેસથી પ્રભાવિત છો અને તેને તમારા કપડામાં સમાવવા માંગો છો, તો તમારે તેના માટે સારી કિંમત ચૂકવવી પડશે.

6 / 7
દીપિકા પાદુકોણનો આ સિલ્ક વિ બ્રેલેટ બ્લેક કલરનો ડ્રેસ એક વેબસાઇટ પર $ 724 માં ઉપલબ્ધ થશે. જો તમે તેને ભારતીય રૂપિયામાં રૂપાંતરિત કરો છો, તો તે લગભગ 53, 212 રૂપિયા થઈ જાય છે.

7 / 7
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">