બોની કપૂર અને તેમના પરિવારને મળ્યા દુબઇના Golden Visa, તસવીરો શેર કરી માન્યો આભાર

બોની કપૂરને દુબઈ સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. આ અવસર પર તેની બે દીકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર બંને સાથે હાજર હતી.

Nov 13, 2021 | 9:56 AM
TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Nov 13, 2021 | 9:56 AM

બોની કપૂરને દુબઈ સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. આ અવસર પર તેની બે દીકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર બંને સાથે હાજર હતી.

બોની કપૂરને દુબઈ સરકારે ગોલ્ડન વિઝા આપ્યા છે. આ અવસર પર તેની બે દીકરીઓ ખુશી કપૂર અને જ્હાનવી કપૂર બંને સાથે હાજર હતી.

1 / 5
બોની કપૂરે ટ્વિટર પર બે તસવીરો શેર કરીને દુબઈ સરકારનો આભાર માન્યો છે.

2 / 5
બોની કપૂરનો 11 નવેમ્બરના રોજ જન્મદિવસ હતો અને તે પોતાની બે દીકરીઓ સાથે દુબઈમાં પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યો છે.

3 / 5
બોની કપૂરની ત્રીજી પુત્રી અંશુલા કપૂર અને પુત્ર અર્જુન કપૂર કોઈ કારણસર દુબઈ પહોંચી શક્યા નથી.

4 / 5
થોડા દિવસો પહેલા જ જ્હાન્વી અને ખુશી દુબઈના રણમાં મસ્તી કરતા જોવા મળ્યા હતા, તેઓએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ શેર કરી હતી.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati