Halloween Party 2021: જેકલીન ફર્નાન્ડીસથી લઈને શિલ્પા શેટ્ટી સુધીની અભિનેત્રીઓના લુક્સ જોઈને ડરી જશો તમે

થોડા દિવસોથી દરેક વ્યક્તિ હેલોવીન વીકની ઉજવણી કરી રહ્યા છે. આજે ઘણી અભિનેત્રીઓએ તેમના હેલોવીન લુકના ફોટા શેર કર્યા છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. હંમેશા પોતાના લુકથી દરેકને દિવાના બનાવનાર આ અભિનેત્રીઓના હેલોવીન લુક્સ જોઈને તમે ડરી જશો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2021 | 11:46 PM
શિલ્પા શેટ્ટીનો હેલોવીન લુક જોઈને તમે પણ ડરી જશો. તેમનો મેકઅપ હેલોવીન લુક માટે પરફેક્ટ હતો.

1 / 6
હેલોવીન વિદેશમાં ઉજવવામાં આવતું હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી તે ભારતમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દરેક વ્યક્તિ ડરામણા અને વિચિત્ર પોશાક પહેરે છે. બોલિવૂડ અભિનેત્રીઓએ પણ તેમનો હેલોવીન લુક બતાવ્યા. જેકલીન ફર્નાન્ડિસે ચમકતા ડ્રેસમાં એક ફોટો શેર કર્યો છે.

2 / 6
માધુરી દીક્ષિતે હેલોવીન ફિલ્ટર્સની મદદથી તેનો હેલોવીન લુક બનાવ્યો છે. આ ફિલ્ટરથી તેમના ચહેરા પર માસ્ક બની રહ્યો હતો.

3 / 6
સોફી ચૌધરીનો ચૂડેલ લુક ઘણો જબરદસ્ત છે. આ લુકમાં પણ તે ઘણી હોટ લાગી રહી છે.

4 / 6
મૌની રોયે દુબઈમાં હેલોવીન પાર્ટી કરી હતી. તેણે હેલોવીન માટે લાલ ડ્રેસ પહેર્યો હતો.

5 / 6
દિવ્યા અગ્રવાલ તેના હેલોવીન લુકમાં રોડ પર જોવા મળી હતી. તેમને જોઈને કોઈ તેમને ઓળખી શક્યું નહીં.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">