બોલિવુડની દરિયાદીલી…અનંત-રાધિકાને મળી ‘આ’ મોંઘી ગિફ્ટો, સલમાન, કિયારા અને કેટરિના નથી રહ્યા પાછળ

અંબાણી પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છે. શાહરૂખ ખાન-સલમાન ખાને અનંત-રાધિકાને ખૂબ જ મોંઘી ગિફ્ટ આપી છે. કિયારા અને કેટરિનાએ પણ કપલને ખૂબ જ મોંઘી વાસ્તુ ગિફ્ટ આપી છે જે જાણીને તમે પણ કહેશો શું વાત છે!

બોલિવુડની દરિયાદીલી...અનંત-રાધિકાને મળી 'આ' મોંઘી ગિફ્ટો, સલમાન, કિયારા અને કેટરિના નથી રહ્યા પાછળ
Bollywood stars gave expensive gifts to Anant and Radhika
Follow Us:
| Updated on: Mar 12, 2024 | 10:00 AM

પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણી તુફાન છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ભવ્ય હતું. પ્રી-વેડિંગ માટે અનેક હસ્તીઓ અને સેલિબ્રિટીઓ હાજર રહ્યા હતા.

શાનદાર ભેટને લઈને ચર્ચા

ઉપસ્થિત મહેમાનોએ અનંત અને રાધિકાને સુખી જીવનની શુભકામનાઓ પાઠવી પણ એક ભવ્ય ભેટ પણ આપી હતી. અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેતા સલમાન ખાને પણ અનંત અને રાધિકાને ભવ્ય ભેટ આપી છે. હાલમાં અનંત-રાધિકાને આપવામાં આવેલી શાનદાર ભેટને લઈને દરેક જગ્યાએ ખૂબ ચર્ચા થઈ રહી છે.

બહુ ઓછા લોકો જાણે છે કે અનંત અંબાણી શાહરૂખ ખાનને પોતાનો ‘ગોડફાધર’ માને છે. રાધિકા કિંગ ખાનને ‘અંકલ’ કહીને બોલાવે છે. રાધિકા અને અનંત સાથે શાહરૂખ ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. શાહરૂખે નવા કપલને ન માત્ર શુભેચ્છા પાઠવી પરંતુ તેમને મોંઘી વસ્તુઓ પણ ભેટમાં આપી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શાહરુખ અને સલમાને આ ગિફ્ટ આપી

રિપોર્ટ્સ અનુસાર શાહરૂખે રાધિકા-અનંતને એક મોંઘી કાર મર્સિડીઝ બેન્ઝ 300 SLR ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 5 કરોડ રૂપિયા છે. અન્ય એક અહેવાલ મુજબ સલમાન ખાને અનંતને કસ્ટમાઈઝ્ડ ઘડિયાળ આપી છે અને રાધિકાને હીરાની બુટ્ટી છે.

કેટરિના, કિયારા, દીપિકાએ આપેલી ભેટ…

અહેવાલો અનુસાર, કિયારા અડવાણીએ રાધિકા-અનંતને કંઈક ખાસ ભેટ આપી છે. કિયારાએ રાધિકા-અનંતને લક્ષ્મી-ગણેશની સોનાનો ઢોળ અને હીરા જડેલી મૂર્તિઓ ભેટમાં આપી છે. કેટરીના-વિકીએ નવા કપલને બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે. દીપિકા-રણવીરે રાધિકા-અનંતને 1 કરોડ રૂપિયાની ઘડિયાળ ભેટમાં આપી છે.

અંબાણીની પાર્ટી માટે સેલિબ્રિટીઓએ પૈસા ચૂકવ્યા હતા

યોગાનુયોગ ઘણી હસ્તીઓએ અંબાણીની પાર્ટીઓમાં પરફોર્મ કરવા માટે મોટી રકમ લીધી છે. હોલીવુડ સિંગર રિહાનાએ પરફોર્મ કરવા માટે 74 કરોડ રૂપિયા લીધા છે. જ્યારે દિલજીત દોસાંઝે 4 કરોડ રૂપિયા લીધા હતા. અનંત-રાધિકાની પાર્ટીમાં શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને પણ ડાન્સ કર્યો હતો. રાધિકા-અનંતની પ્રી-વેડિંગ સેલિબ્રેશન છેલ્લા કેટલાક દિવસોથી ટોક ઓફ ધ ટાઉન છે.

Latest News Updates

કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
કૃષિ યુનિવર્સિટીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
આ રાશિના જાતકો આજે આજે અચાનક ધનલાભની સંભાવના
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
g clip-path="url(#clip0_868_265)">