Birthday Special : કારકિર્દીની ટોચ પર હતો ત્યારે ગાયબ થયો હતો હન્નીસિંહ, 18 મહિના પછી કર્યુ ધમાકેદાર કમબેક

Birthday Special બોલિવૂડના પ્રખ્યાત રેપર યો યો હની સિંહ આજે તેમનો 38 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. હની સિંહના જન્મદિવસ પર, અમે તમને તેમની સાથે જોડાયેલી કેટલીક વિશેષ બાબતો જણાવીએ છીએ.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Mar 15, 2021 | 2:06 PM
હની સિંહનું અસલી નામ હીરદેશ સિંહ છે. જેમણે સંગીત ઉદ્યોગમાં આવતા જ યો યો હની સિંહ ના નામથી ઓળખ બનાવી લીધી.

1 / 5
હની સિંહ એક ઉત્તમ ગાયક, રેપર, સંગીત નિર્માતા તેમજ સાથે એક 
સારા અભિનેતા પણ છે.

હની સિંહ એક ઉત્તમ ગાયક, રેપર, સંગીત નિર્માતા તેમજ સાથે એક સારા અભિનેતા પણ છે.

2 / 5
તે બાયપોલર ડિસઓર્ડરથી  પીડિત થયા હતા. આનો ઈલાજ લગભગ 18 મહિના સુધી ચાલ્યો. આ તેમના જીવનના સૌથી ખરાબ સમયમાથી પસાર થઈ રહ્યા હતા

3 / 5
હનીસિંહને પહેલા ગીત પછી સફળતા મળી હતી. તે પછી તેમણે હાય મેરા દિલ, ચાર બોટલ વોડકા, બ્રેકઅપ પાર્ટી, બ્લુ આઇઝ જેવા ઘણા ગીતો ગાયાં જે રિલીઝની સાથે જ લોકપ્રિય થયા હતા.

4 / 5
હનીસિંહે પંજાબી ફિલ્મ મિર્ઝા-ધ અનટોલ્ડ સ્ટોરીથી અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમને આ ફિલ્મ માટે એવોર્ડ પણ મળ્યો છે. તેમને બેસ્ટ મેલ ડેબ્યુંનો એવોર્ડ મળ્યો હતો.

5 / 5

Latest News Updates

Follow Us:
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ

સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ

અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું

ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર

દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર

અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન

બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video

લોકસભાની ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં લોખંડી સુરક્ષા

મતદાનને પ્રોત્સાહન આપવા બનાવ્યું રેપ સોંગ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">