Birthday Special: અને રિતિકની એન્ટ્રીથી બોબી દેઓલનું ફિલ્મી કેરિયર અને ફેન્સ બંને છીનવાઈ ગયા

બોલીવૂડના જાણીતા કલાકાર બોબી દેઓલનો આજે જન્મદિન છે. ફિલ્મ બરસાતથી બોબીએ બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ ટ્વિન્કલની પણ ડેબ્યુ ફિલ્મ હતી.

Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 27, 2021 | 12:13 PM
90 ના દાયકામાં બોબી દેઓલનો સોનેરી સમય હતો. 'બરસાત'ની સફળતા બાદ તેણે એશ્વર્યા રાય સાથે ફિલ્મ 'ઔર પ્યાર હો ગયા'માં કામ કર્યું.

1 / 6
બે રોમેન્ટિક ફિલ્મો કર્યા પછી, તેણે થ્રિલર મૂવીમાં પણ હાથ અજમાવ્યો. અને ફિલ્મ ગુપ્ત: ધ હિડન ટ્રુથ ખુબ વખણાઈ. બોબી દેઓલ પહેલીવાર રોમેન્ટિક રોલ સિવાય કોઈ ગંભીર પાત્રમાં જોવા મળ્યો હતો. અને તેની પ્રશંસા પણ કરવામાં આવી.

2 / 6
બાદમાં બોબી દેઓલ 'કરીબ', 'સોલ્જર', 'બાદલ', '23 માર્ચ 1931 શહીદ' જેવી ફિલ્મોમાં દેખાયા અને અદ્દભુત અભિનય કર્યો. આ ફિલ્મો પછી પણ તેની ઘણી ફિલ્મો આવી પરંતુ તે મોટા પડદે ફ્લોપ રહી.

3 / 6
2000 માં, રિતિક રોશને ફિલ્મ 'કહો ના પ્યાર હૈ' થી ડેબ્યૂ કર્યું  અને પછી જેનો ડર હતો તે જ બન્યું. રિતિક રોશન લોન્ચ થતાની સાથે જ બોબીનો ફેન વર્ગ પલટાયો અને રિતિકના ક્રેઝ સાથે રંગાયો.

4 / 6
ત્રણ વર્ષ સુધી મેગેઝિન પર માત્ર રિતિક રોશનની ચર્ચા થતી હતી. આ દરમિયાન બોબીની 'હમારાજ' અને 'અજનબી' જેવી રોમાંચક ફિલ્મો બહાર આવી, પણ યશરાજની રોમેન્ટિક ફિલ્મોની સામે બોબીની ફિલ્મો ક્યાંક ગાયબ થઈ ગઈ.

5 / 6
તાજેતરમાં આશ્રમ વેબ સિરીઝથી બોબી ફરી ચર્ચામાં આવ્યા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર

બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ

ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો

ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ

18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા

હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ

કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ

g clip-path="url(#clip0_868_265)">