Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાલાજી વેફર્સના માલિક વિરાણી ભાઈઓની Sucess Story, થિયેટરથી સાઈકલ અને ત્યાંથી 5 હજાર પરિવારને રોજગારી સુધી પહોચ્યો વિરાણી પરિવાર

વિરાણી ભાઈઓએ રાજકોટના એક થીયેટરની કેન્ટીનમાં કરતા હતા કામ, જ્યા તેમને જોવા મળ્યું કે, થીયેટરમાં વેચવામાં આવતી વેફર્સની ડિમાંડ એટલી વધારે હતી કે, વેફર્સ દર અઠવાડિયે પુરી થઈ જતી હતી. તે પછી તેમને એક રૂમથી વેફર્સ બનાવવાની શરૂ કરી

બાલાજી વેફર્સના માલિક વિરાણી ભાઈઓની Sucess Story, થિયેટરથી સાઈકલ અને ત્યાંથી 5 હજાર પરિવારને રોજગારી સુધી પહોચ્યો વિરાણી પરિવાર
Balaji Wafers OwnerImage Credit source: File Photo
Follow Us:
krushnapalsinh chudasama
| Edited By: | Updated on: Jan 06, 2023 | 4:41 PM

બાલાજી વેફર્સ માલીક ચંદુભાઇ વિરાણીનો જન્મ જાનમગરના ધુન-ઘોરાજી ગામમાં થયો હતો. તેમના પિતા પોપટભાઇ ખેડૂત હતા. તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન પડવાને કારણે ખેતરમાંથી ઉત્પાદન આવતુ નહોતુ. એવામાં તેમના પિતાજીએ ખેતર વેચી 20 હજાર રૂપિયાથી ચંદુભાઇ વિરાણી અને તેમના 4 ભાઈઓને આપીને કંઇક ધંધો શરૂ કરવા કહ્યુ હતું. તેમણે અને તેમના ભાઇઓએ તે પૈસાથી ખાતર અને ખેતીના સામાનનો વેપાર શરૂ કરી દીધો. પરંતુ વિરાણી ભાઈઓનો ધંધો 2 વર્ષમાં જ ડૂબી ગયો અને વેપાર બંધ થઇ ગયો.

થીયેટરની કેન્ટીનમાં કરતા હતા કામ

ત્યારબાદ વિરાણી ભાઈઓએ રાજકોટના એક થીયેટરની કેન્ટીનમાં કરતા હતા કામ, જ્યા તેમને જોવા મળ્યું કે, થીયેટરમાં વેચવામાં આવતી વેફર્સની ડિમાંડ એટલી વધારે હતી કે, વેફર્સ દર અઠવાડિયે પુરી થઈ જતી હતી. તે પછી તેમને એક રૂમથી વેફર્સ બનાવવાની શરૂ કરી અને તેને સાઈકલ પર વેચવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ વેચાણ વધતા મોટરસાઈકલથી વેચાણ કરવામાં આવતુ હતું.

1992માં રાજકોટમાં બનાવ્યો પ્લાંટ

વેચાણ વધતા લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી પ્રોડક્શન શરૂ કર્યું. 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો. ધંધો ધીમે ધીમે આગળ વધતો રહ્યો પણ વેફર્સની ક્વોલીટીમાં કોઈ ફરક પડ્યો નહિં, વેફર્સની માગ એટલી વધી ગઈ કે તેને પુરી કરવા માટે પ્લાન્ટ બનાવવો પડ્યો. બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 5000 કર્મચારી જોડાયેલા છે. કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે.

ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે ઘંટડી કયા હાથથી વગાડવી જોઈએ?
EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video
બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુકનો જુઓ-Video
Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન ! મળશે 2GB ડેટા અને કોલિંગનો લાભ
Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ હોય છે આ વાસ્તુ દોષ! તમે તો નથી કરતાને ભૂલ

અહિં જુઓ વીડિયો

ત્રણેય ભાઈઓ કરોડો રૂપિયાના માલીક

રાજકોટથી શરૂઆત કરી બાદમાં વલસાડ અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પ્લાન્ટ શરૂ કરી કંપની દ્વારા 5000 લોકોને રોજીરોટી પૂરી પાડવામાં આવે છે. એમડીના જણાવ્યા મુજબ 3 પ્લાન્ટ સાથે આજે 1 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે અને આ 1 લાખ ખેડૂતોના બટેટા ઉપયોગ કરી બાલાજી વેફર્સ અલગ અલગ પ્રોડક્ટ બનાવી રહી છે. આજે 3 પ્લાન્ટ થકી 800 થી વધુ ડીલર સાથે જોડાઈ અને 10 રાજ્યોમાં બાલાજી વેફર્સ નાનામાં નાના ગામડાના છેવાડા સુધી પહોંચી રહી છે. હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ત્રણેય ભાઈઓ કરોડો રૂપિયાના માલીક છે.

ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
RSS ના નવા કાર્યાલય કેશવ કુંજ કાર્યાલયનું ઉદ્ઘાટન
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
Kheda : બંધ ગોડાઉનમાંથી વિદેશી દારુની 800 પેટી સાથે 9 બુટલેગરની ધરપકડ
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
પોલીસે કોંગ્રેસના વિજેતા અને AAPના પરાજિત ઉમેદવારો સામે નોંધ્યો ગુનો
g clip-path="url(#clip0_868_265)">