AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા, બેટિંગ કરતા પહેલા ગીતો ગાય છે, તે ખેલાડી કે જેની સામે અંગ્રેજો હારી ગયા

t20 world cup ન્યૂઝીલેન્ડના એક સ્ટારને જેણે પોતાની રમતથી બધાને ચોંકાવી દીધા છે.સેમિફાઇનલ મેચમાં કિવી ટીમે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 11, 2021 | 2:07 PM
Share
ન્યુઝીલેન્ડની ટીમ ટી20 વર્લ્ડ કપ 2021ની ફાઇનલમાં પહોંચી છે. સેમિફાઇનલ મેચમાં કિવી ટીમે ઇંગ્લેન્ડને પાંચ વિકેટે હરાવ્યું હતું. આ જીતના હીરો બે ખેલાડી ડેરેલ મિશેલ અને જીમી નીશમ હતા.  47 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 72 રનની અણનમ ઇનિંગ રમી હતી. મિશેલ આ ટૂર્નામેન્ટમાં જ ઓપનર બની ગયો છે. પહેલા તે મિડલ ઓર્ડરમાં રમતો હતો. તે ઓલરાઉન્ડરની ભૂમિકા પણ ભજવે છે. તો જાણો ડેરેલ મિશેલ કોણ છે

1 / 8
ડેરેલ મિશેલ રમતગમતના બ્રેકગ્રાઉન્ડ ધરાવતા પરિવારમાંથી આવે છે. તેના પિતા જોન મિશેલ ન્યુઝીલેન્ડ રગ્બી ટીમના સભ્ય અને કોચ રહી ચૂક્યા છે. ડેરેલે તેના શાળાના દિવસોમાં રગ્બી પણ રમી છે પરંતુ તેનું સ્વપ્ન ક્રિકેટ રમવાનું હતું.

2 / 8
ન્યુઝીલેન્ડની ડોમેસ્ટિક T20 ટૂર્નામેન્ટ સુપર સ્મેશમાં ફિનિશર તરીકે ઓળખ બનાવી હતી. છેલ્લા પાંચ વર્ષમાં ન્યૂઝીલેન્ડની ડોમેસ્ટિક ક્રિકેટમાં તેમનાથી વધુ સિક્સર કોઈએ ફટકારી નથી. કોલિન ડી ગ્રાન્ડહોમની ઈજા બાદ તેને ટી20 વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમમાં તક મળી હતી. તેને જીમી નીશમ સાથે ફિનિશર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

3 / 8
ડેરેલ મિશેલે સ્પોર્ટ્સ ન્યૂઝીલેન્ડ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, બેટિંગ કરવા મેદાનમાં જતા પહેલા તે તેના સાથી ઓપનર સાથે ગીતો ગાય છે.

4 / 8
 ડેરેલને ઓપનર બનાવવાનો નિર્ણય T20 વર્લ્ડ કપ પહેલા વોર્મ-અપ મેચ દરમિયાન લેવામાં આવ્યો હતો. હવે આ નિર્ણય કોઈ માસ્ટર સ્ટ્રોકથી ઓછો નથી લાગતો. તેણે આ ટૂર્નામેન્ટમાં 27, 49, 13, 19, 17 અને અણનમ 72 રનની ઇનિંગ્સ રમી છે. આ તેની આંતરરાષ્ટ્રીય T20 કારકિર્દીનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.

5 / 8
ડેરેલ મિશેલનું બાળપણ અલગ-અલગ દેશોમાં વીત્યું છે. તેના પિતા ઈંગ્લેન્ડમાં એક ક્લબ માટે રગ્બી કોચ હતા. અહીં રહેતી વખતે, ડેરેલે પહેલીવાર લોર્ડ્સ ગ્રાઉન્ડ જોયું.જ્યારે ડેરેલના પિતા ઓસ્ટ્રેલિયામાં કોચ બન્યા ત્યારે ડેરેલે અહીં રહેવાનો અનુભવ પણ લીધો. અહીં રહેતી વખતે, ડેરેલે જસ્ટિન લેંગર પાસેથી બેટિંગ કૌશલ્યની બારીકાઈઓ શીખી હતી.

6 / 8
 ડેરેલ મિશેલે 28 વર્ષની ઉંમરે ન્યૂઝીલેન્ડ માટે ડેબ્યૂ કર્યું હતું. પહેલા તેને T20 પછી ટેસ્ટ અને પછી ODI ટીમમાં સ્થાન મળ્યું. તેણે પહેલી જ ટેસ્ટમાં ફિફ્ટી ફટકારી હતી. ત્યાર બાદ પાકિસ્તાન સામે સાતમા નંબરે ઉતરીને સદી ફટકારી હતી

7 / 8
અત્યાર સુધીમાં પાંચ ટેસ્ટ, ત્રણ વનડે અને 21 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.

8 / 8
Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી

વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી

ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો

માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો

દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ

વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ

રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર

ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ

પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી

AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા

g clip-path="url(#clip0_868_265)">