Robin Uthappa: ડેબ્યૂ મેચમાં ફીફટી લગાવી, વિશ્વકપ અને IPL વિજેતા ટીમનો હિસ્સો રહ્યો હતો, પરંતુ ટીમ ઇન્ડિયામાં જલ્દી થી થઇ ગયો બહાર
રોબિન ઉથપ્પાએ રમતની ધમાકેદાર શરૂઆત કરી અને વોકિંગ એસેસિનનું બિરુદ મેળવ્યું. પરંતુ જેમ જેમ કારકિર્દી આગળ વધતી ગઈ તેમ તેમ રમતની ચમક ઝાંખી પડતી ગઈ.
Latest News Updates
Most Read Stories