શિવમ દુબેએ 12 વર્ષના બાળકને કર્યો આઉટ, 7 રનમાં કુલ 4 વિકેટ ઝડપી

પટનામાં રમાઈ રહેલી મેચમાં બિહાર અને મુંબઈની ટીમો આમને-સામને છે. બિહાર પર મેચ હારી જવાનો ખતરો છે, જેનું એક મોટું કારણ છે બોલથી તબાહી મચાવનાર શિવમ દુબેનું પ્રદર્શન. આ મેચમાં બિહાર તરફથી રમી રહેલા 12 વર્ષના બેટ્સમેનને પણ શિવમ દુબેએ આઉટ કર્યો હતો.

શિવમ દુબેએ 12 વર્ષના બાળકને કર્યો આઉટ, 7 રનમાં કુલ 4 વિકેટ ઝડપી
Shivam Dubey, Vaibhav Suryavanshi
Follow Us:
| Updated on: Jan 08, 2024 | 12:54 PM

મુંબઈની ટીમ હાલમાં રણજી ટ્રોફી મેચ માટે પટનામાં છે, જ્યાં તે બિહારની ટીમ સાથે રણજી ટ્રોફી મેચ રમી રહી છે. શિવમ દુબે આ મેચમાં બિહાર ટીમનો ભાગ છે. શિવમ દુબે સારો બેટ્સમેન છે પરંતુ, તેણે આ મેચમાં બોલ સાથે કમાલ કરી હતી. બોલર શિવમ દુબેએ બિહારની ટીમની વહાર વિકેટ ઝડપી હતી, જેમાં 12 વર્ષનો વૈભવ સૂર્યવંશી પણ સામેલ હતો.

12 વર્ષના વૈભવ સૂર્યવંશીની ડેબ્યૂ મેચ

હવે તમે વિચારતા હશો કે 12 વર્ષનું બાળક કોણ છે? તો તે બીજું કોઈ નહીં પણ બેટ્સમેન વૈભવ સૂર્યવંશી છે જેણે મુંબઈ સામેની મેચમાં બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યો હતો. બિહારની બીજી ઈનિંગમાં શિવમ દુબેની બોલિંગ વધુ અસરકારક રહી હતી. પરંતુ, તેણે વૈભવ સૂર્યવંશી સાથે જે કર્યું તે પ્રથમ દાવમાં જોવા મળ્યું.

Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?
7 ફેબ્રુઆરીએ ભારત vs પાકિસ્તાન, નેટફ્લિક્સ તરફથી મોટી જાહેરાત
ગૌતમ ગંભીર કોને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?
ભારતથી કેનેડા જવું હોય તો ભાડું કેટલું થાય ?
SBI ની હર ઘર લખપતિ યોજના, આ રીતે તમને મળશે 1 લાખ રૂપિયા
Baba Vanga Prediction : HMPV વાયરસ અંગે બાબા વેંગાએ કરી હતી આગાહી ! જાણો

શિવમ દુબેએ વૈભવ સૂર્યવંશીને કર્યો આઉટ

બિહારની પ્રથમ ઈનિંગ દરમિયાન બોલિંગ કરતી વખતે તેણે માત્ર 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. તેણે 6 ઓવરથી વધુ બોલિંગ પણ કરી ન હતી કારણ કે તેની કોઈ જરૂર નહોતી. દુબેએ લીધેલી 2 વિકેટમાંથી એક વિકેટ 12 વર્ષના વૈભવ સૂર્યવંશીની હતી. મતલબ કે, વૈભવના ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ પર તેને આઉટ કરનાર પ્રથમ બોલર શિવમ દુબે હતો.

મુંબઈએ પોતાની પકડ મજબૂત કરી

પ્રથમ દાવમાં 2 વિકેટ લેનાર શિવમ દુબે બીજી ઈનિંગમાં વધુ ઘાતક દેખાતો હતો. તેણે બીજી ઈનિંગમાં માત્ર 7 રન આપીને 4 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તમને જણાવી દઈએ કે બિહારની ટીમ મુંબઈ સામે સંપૂર્ણપણે બેકફૂટ પર છે. ટીમને ઈનિંગ્સથી હારનો ખતરો છે. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં બિહાર બીજા દાવમાં મુંબઈ કરતા 60 રન પાછળ હતું અને તેની 6 વિકેટ પડી ગઈ હતી. મુંબઈ બિહારની બાકીની 4 વિકેટ ઝડપથી લેવાનો પ્રયાસ કરશે, જેમાં શિવમ દુબે વધુ એક વિકેટ લઈ પોતાની 5 વિકેટ પૂરી કરવાનો પ્રયાસ કરશે.

આ પણ વાંચો : ચૂંટણી જીતતા જ સામે આવ્યું ક્રિકેટરનું રોદ્ર સ્વરૂપ, બધાની સામે ફેનને મારી થપ્પડ, જુઓ વીડિયો

 ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

"કૌશિક વેકરીયાના કહેવાથી પાયલ ગોટીનું કઢાયુ સરઘસ"- કોંગ્રેસ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
શામળાજી, અંબાજી અને સંતરામ મંદિરે દેશવિદેશથી ઉમટ્યા શ્રદ્ધાળુઓ
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
કાંકરેજ મૂળ બનાસકાંઠા જિલ્લામાં જ રહેશે ! સરકારે શરૂ કરી ફેર વિચારણા
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
ગુજરાતમાં મેગા ડિમોલિશન: દ્વારકા, જામનગર, અમદાવાદમાં હટાવાયા દબાણો
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડમાં ધરણા કરે તે પહેલા જ ધાનાણી, દૂધાતની અટકાયત
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
અમરેલી લેટરકાંડની તપાસ પૂર્વ જિલ્લા SP નિર્લિપ્ત રાયને સોંપાઈ
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
સુરતમાં ઉધના રેલવે સ્ટેશન પર અકસ્માત, પાણીની ટાંકીમાં ડૂબ્યો બાળક
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
Amreli : અમરેલી લેટરકાંડ મામલામાં કડક કાર્યવાહી
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video
g clip-path="url(#clip0_868_265)">