13 જાન્યુઆરી 2025

ગૌતમ ગંભીર કોને  ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવા માંગે છે?

રોહિત શર્મા બાદ  ટેસ્ટ ટીમનો આગામી કેપ્ટન કોણ હશે?

Pic Credit - PTI/Instagram/Getty

તાજેતરમાં જ પસંદગીકારોની બેઠકમાં રિષભ પંત અને યશસ્વી જયસ્વાલના નામ પર ચર્ચા થઈ હતી

Pic Credit - PTI/Instagram/Getty

બુમરાહની ઈજાને ધ્યાનમાં રાખીને તેને કેપ્ટન બનાવવાની શક્યતા ઓછી છે

Pic Credit - PTI/Instagram/Getty

પસંદગીકારો ઈચ્છે છે કે  રોહિત શર્મા બાદ પંત  ટીમ ઈન્ડિયાનો આગામી  કેપ્ટન બને

Pic Credit - PTI/Instagram/Getty

દૈનિક જાગરણના અહેવાલ મુજબ ગૌતમ ગંભીર ઈચ્છે છે કે યશસ્વી જયસ્વાલ ટેસ્ટ  ટીમની કમાન સંભાળે

Pic Credit - PTI/Instagram/Getty

પંતને દિલ્હી કેપિટલ્સ અને ભારતીય ટીમની કેપ્ટનશિપ કરવાનો અનુભવ છે

Pic Credit - PTI/Instagram/Getty

યશસ્વી જયસ્વાલ પાસે કેપ્ટનશિપનો કોઈ  અનુભવ નથી

Pic Credit - PTI/Instagram/Getty

યશસ્વી જયસ્વાલની કારકિર્દી 2023માં શરૂ થઈ છે  યશસ્વીએ 19 ટેસ્ટ અને  23 વનડે મેચ રમી છે

Pic Credit - PTI/Instagram/Getty