13 જાન્યુઆરી 2025

7 ફેબ્રુઆરીએ  Netflix પર  ભારત vs પાકિસ્તાન

ક્રિકેટની સૌથી મોટી Rivalry ભારત-પાકિસ્તાન મુકાબલાઓ પર ડોક્યુમેન્ટ્રી

Pic Credit - PTI/Instagram/Getty

નેટફ્લિક્સે ભારત-પાકિસ્તાન ક્રિકેટ Rivalry પર ડોક્યુમેન્ટ્રી સિરીઝની  રિલીઝ ડેટ જાહેર કરી

Pic Credit - PTI/Instagram/Getty

The Greatest Rivalry: India vs Pakistan ડોક્યુમેન્ટ્રી 7 ફેબ્રુઆરીએ રિલીઝ થશે

Pic Credit - PTI/Instagram/Getty

Netflixએ પોસ્ટ શેર કરતાં લખ્યું, 'Two Nations, an Epic Rivalry, 1.6 Billion Prayers, The Greatest Rivalry: India vs Pakistan, 7 ફેબ્રુઆરીએ આવી રહી છે Netflix પર.'

Pic Credit - PTI/Instagram/Getty

આ ડોક્યુમેન્ટ સિરીઝમાં ભારત-પાકિસ્તાન મેચ સાથે જોડાયેલી અજાણી વાતો  જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

આ સિરીઝની પોસ્ટમાં સચિન-સેહવાગની જોડી  અને પાકિસ્તાન ટીમ  જોવા મળી રહી છે

Pic Credit - PTI/Instagram/Getty

આ સિરીઝમાં વીરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી  જેવા દિગ્ગજ ખેલાડીઓ  જોવા મળશે

Pic Credit - PTI/Instagram/Getty

સુનીલ ગાવસ્કર અને  શોએબ અખ્તર  ભારત-પાકિસ્તાન મેચના કેટલાક રહસ્યો જાહેર કરશે

Pic Credit - PTI/Instagram/Getty