IPL 2021: દિલ્હી કેપિટલ્સ સામે રાજસ્થાન રોયલ્સના બેટ્સમેનોએ આ ખરાબ રેકોર્ડ પોતાના નામે કર્યો, 2011 બાદ પ્રથમ વાર થયુ આમ

IPL 2021 ના ​​બીજા તબક્કાના પ્રથમ ડબલ હેડર દિવસે પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને દિલ્હી કેપિટલ્સે (Delhi Capitals) પોતાની સ્થિતિ મજબૂત કરી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:41 PM

IPL 2021 માં શનિવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) સામે હતી. મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હી ને છ વિકેટના નુકસાન પર 154 રન સુધી મર્યાદિત રાખ્યું હતું. એવું લાગતું હતું કે, રાજસ્થાન આ મેચ સરળતાથી જીતી લેશે. પરંતુ દિલ્હીના બોલરોએ તેને 33 રને હરાવ્યુ હતુ. આ દરમિયાન રાજસ્થાને તેના નામે એક ખરાબ રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે એવું કામ કર્યું જે આ પહેલા આઈપીએલમાં માત્ર બે વાર જ થયું હતું.

1 / 6
155 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાનની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. પાવરપ્લેમાં માત્ર 21 રન જ બનાવી શક્યા હતા. તેમજ તેણે ત્રણ વિકેટ ગુમાવી હતી. પરંતુ આ સમય દરમ્યાન તેમણે છ ઓવરમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. આઈપીએલમાં આ ત્રીજી વખત છે જ્યારે કોઈ ટીમે પાવરપ્લેમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી શકી નથી.

2 / 6
આ મેચ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે 2011 માં કલકત્તા નાઈટ રાઈડર્સ સામે કામ કર્યું હતું. કલકત્તામાં રમાયેલી તે મેચમાં CSK એ પાવરપ્લેમાં બે વિકેટ ગુમાવીને 15 રન બનાવ્યા હતા. પરંતુ એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. આ સિવાય રાજસ્થાન રોયલ્સે 2009 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે લીગમાં પ્રથમ વખત આ કામ કર્યું હતું. તે મેચમાં પણ ટીમે પાવરપ્લેમાં બાઉન્ડ્રી ફટકારી ન હતી.

3 / 6
રાજસ્થાને આ મેચમાં જે રન પાવરપ્લેમાં બનાવ્યા છે, તે આ સિઝનમાં સૌથી ઓછા છે. આ પહેલા મુંબઈ ઈન્ડીયન્સે પંજાબ કિંગ્સ સામે વર્તમાન સિઝનના પહેલા ચરણમાં એક વિકેટ ગુમાવીને 21 રન બનાવ્યા હતા.

4 / 6
આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અણનમ 70 રનની ઇનીંગ રમ્યા બાદ પણ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. આ હાર સાથે રાજસ્થાન ને માટે પ્લેઓફમાં સ્થાન મેળવવાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

5 / 6
ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટીંગ કરતા 154 રન 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને સ્કોર કર્યો હતો. જવાબમાં પડકારનો પિછો કરતા રાજસ્થાનની ટીમની 33 રને હાર થઇ હતી. રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 121 રન કર્યા હતા. આમ દિલ્હીનુ પ્લેઓફમાં સ્થાન હવે નિશ્વિત બની ચુક્યુ છે.

6 / 6

Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">