AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: રોહિત શર્મા કેપ્ટનશીપમાં ચમક્યો પરંતુ આ બોલર તેની પર પડી રહ્યો છે ભારે, જાણો આંકડાનો ખેલ

ભારતે ધર્મશાળામાં બીજી T20Iમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0 ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની આ સતત ત્રીજી શ્રેણી જીત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2022 | 9:54 AM
Share

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્ણ સમયના કેપ્ટન તરીકે રોહિત શર્મા (Rohit Sharma) ના યુગની શાનદાર શરૂઆત થઈ છે. જ્યારથી હિટમેને ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી છે ત્યારથી સતત જીત મળી રહી છે. ટી20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાએ જેટલી મેચોની કેપ્ટનશીપ કરી છે તેમાં એકપણ મેચ હાર્યું નથી. શ્રીલંકા સામે ( India Vs Sri Lanka) ની T20 શ્રેણીની બીજી મેચમાં ભારતીય ટીમે (Indian Cricket Team) શાનદાર જીત નોંધાવી અને શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. પરંતુ શ્રીલંકાનો આ બોલર રોહિત શર્મા પર ભારે પડી રહ્યાનો વસવસો સતાવી રહ્યો છે

1 / 5
ધર્મશાળામાં જીત સાથે, રોહિત શર્મા T20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ ઘરેલુ જીત નોંધાવનાર કેપ્ટન બની ગયો છે. રોહિતે તેની 17મી મેચમાં રેકોર્ડ 16મી જીત નોંધાવીને ઈયોન મોર્ગન અને કેન વિલિયમસનને પાછળ છોડી દીધા છે.

2 / 5
એટલું જ નહીં, રોહિતની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે સતત ત્રીજી શ્રેણી જીતી હતી. આ પહેલા નવેમ્બરમાં ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને 3-0 થી અને ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝને 3-0 થી હરાવ્યું હતું.

3 / 5
ટી20 મેચોમાં ટીમ ઈન્ડિયાની આ સતત 11મી જીત છે. T20 વર્લ્ડ કપમાં ભારતે તેની છેલ્લી ત્રણ મેચ જીતી છે અને ત્યારથી તે એકપણ મેચ હારી નથી. એટલું જ નહીં, 2019 પછી ઘરઆંગણે ભારતની આ સતત સાતમી T20 શ્રેણી જીત છે.

4 / 5
જો કે, આ મેચ રોહિત શર્મા માટે વ્યક્તિગત રીતે સારી ન હતી અને તે પ્રથમ જ ઓવરમાં ઝડપી બોલર દુષ્મંત ચમીરા દ્વારા બોલ્ડ થયો હતો. આ રેકોર્ડ પાંચમી વખત છે જ્યારે ચમીરાએ રોહિતને આઉટ કર્યો છે. રોહિત શર્માએ T20માં અત્યાર સુધી રોહિતને 26 બોલ ફેંક્યા છે, જેમાં માત્ર 32 રન જ બનાવ્યા છે, જ્યારે તે 5 વખત આઉટ થયો છે.

5 / 5

Follow Us
બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video

આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ

આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં

સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'

સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી

જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video

g clip-path="url(#clip0_868_265)">