AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દાદા, દાદી, કાકા, પિતા, ફઈ બોલિવુડના સ્ટાર, આવો છે કરણ દેઓલનો પરિવાર

કરણ દેઓલ એક બોલિવુડ અભિનેતા છે. જે સની દેઓલનો દીકરો અને દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો પૌત્ર છે. કરણ દેઓલની પલ પલ દિલ કે પાસ 2019 પહેલી ફિલ્મ હતી. જેનું નિર્દેશન તેના પિતા સની દેઓલે કર્યું હતુ. ત્યારબાદ કોમેડી ફિલ્મમાં પણ કામ કર્યું છે. કરણ દેઓલનો પરિવાર જુઓ.

| Updated on: Aug 10, 2026 | 7:10 AM
Share
કરણ દેઓલ માટે ફિલ્મી સફર સરળ નથી. એક સ્ટાર કિડ્સ હોવા છતાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરવા માટે મહેનત કરી રહ્યો છે. બંટવારા ફિલ્મ તેના માટે એક મજબુત કમબેક સાબિત થઈ શકે છે.

1 / 12
કરણ દેઓલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે વાત કરો

2 / 12
 કરણ દેઓલની અપકમિંગ ફિલ્મ 14 ઓગસ્ટ 2026ના રોજ રિલીઝ થશે. જેમાં પહેલી વખત પિતા સની દેઓલની સાથે સ્ક્રીન શેર કરશે. કરણ દેઓલનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો.

3 / 12
કરણ દેઓલ ફિલ્મ અભિનેતા સની દેઓલનો પુત્ર છે. તે પણ તેના પિતાની જેમ એક અભિનેતા છે. કરણ દેઓલે તેના પરિવારના હોમ પ્રોડક્શન હેઠળ વિવિધ બોલિવૂડ પ્રોજેક્ટ્સમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું છે. તેણે 2019 ની ફિલ્મ "પલ પલ દિલ કે પાસ" થી અભિનયની શરૂઆત કરી હતી.

4 / 12
 કરણ દેઓલનો જન્મ 27 નવેમ્બર, 1990 ના રોજ મુંબઈમાં થયો હતો. તેની માતા પૂજા દેઓલ છે, અને તેનો એક નાનો ભાઈ રાજવીર દેઓલ છે. તે દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનો પૌત્ર છે, અને તેના કાકાઓ અભિનેતા બોબી દેઓલ અને અભય દેઓલ છે.

5 / 12
કરણ દેઓલે તેનું શાળાકીય શિક્ષણ ઇકોલે મોન્ડિયલ વર્લ્ડ સ્કૂલ, જુહુ, મુંબઈમાંથી કર્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા પછી, તેણે તેના હોમ પ્રોડક્શન હાઉસ, વિજેતા ફિલ્મ્સ હેઠળ વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરવાનું શરૂ કર્યું.

6 / 12
તે મુંબઈમાં રાહુલ રાવૈલની એક્ટિંગ સ્કૂલમાં જોડાયો હતો.

7 / 12
2013માં, કરણે તેના પિતા સની દેઓલ, દાદા ધર્મેન્દ્ર અને કાકા બોબી દેઓલ સાથે 'યમલા પગલા દીવાના 2' માં સહાયક દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું.

8 / 12
 કરણ દેઓલે 18 જૂન 2023ના રોજ દિશા આચાર્ય સાથે લગ્ન કર્યા હતા.

9 / 12
પત્ની દિશા આચાર્ય એક ફેશન ડિઝાઈનર છે. દિશા ફિલ્મ નિર્માતા બિમલ રોયની પુત્રી રિંકી ભટ્ટાચાર્યની પૌત્રી છે.

10 / 12
રિપોર્ટ મુજબ કરણ દેઓલની કુલ નેટવર્થ અંદાજે 20 થી 35 કરોડ રુપિયા છે.

11 / 12
આ નેટવર્થ ફિલ્મ અને પ્રમોશન તેમજ જાહેરાત દ્વારા કરે છે. મીડિયા રિપોર્ટ મુજબ એક ફિલ્મ માટે 70 લાખથી 1 કરોડનો ચાર્જ લે છે.

12 / 12

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">