AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: ટેસ્ટમાં ઈતિહાસ રચવાની કગાર પર ટીમ ઈન્ડિયા, 2 જીત સાથે આ મોટો રેકોર્ડ તૂટી જશે

ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણીમાં એક મોટો રેકોર્ડ હાંસલ કરવાનું લક્ષ્ય રાખશે. આ હાંસલ કરવા માટે ભારતે બંને મેચ જીતવી પડશે. 15 ઓગસ્ટથી શરૂ થનારી બે મેચની શ્રેણીમાં શ્રીલંકાને 2-0 થી ક્લીન સ્વીપ કરી ટીમ ઈન્ડિયા ટેસ્ટ ક્રિકેટમાં આ મોટું સીમાચિહ્ન હાંસલ કરે શકશે.

| Updated on: Aug 10, 2026 | 4:56 PM
Share
ભારતીય ક્રિકેટ ટીમ પાસે શ્રીલંકા પ્રવાસ પર ઇતિહાસ રચવાની શાનદાર તક છે. શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી મહત્વપૂર્ણ છે, અને ટીમ ઈન્ડિયા કોઈપણ કિંમતે બંને મેચ જીતવા માટે ઉત્સુક છે.

1 / 5
ભારતીય ટીમે 1932 થી રમાયેલી 599 ટેસ્ટ મેચોમાંથી 186 જીતી છે. ટીમ ઈન્ડિયા હાલમાં ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં સૌથી વધુ જીત મેળવનારી ટીમની યાદીમાં પાંચમા ક્રમે છે. જોકે, આ શ્રેણી પછી તેઓ આ લિસ્ટમાં ઉપર જઈ શકે છે.

2 / 5
 જો ટીમ ઈન્ડિયા 15 ઓગસ્ટથી શરૂ થનારી બે મેચની શ્રેણીમાં શ્રીલંકાને 2-0 થી ક્લીન સ્વીપ કરે છે, તો ભારતીય ટીમની કુલ ટેસ્ટ જીત 188 થઈ જશે. આ સ્થિતિમાં, ભારત વેસ્ટ ઈન્ડિઝને પાછળ છોડીને ચોથા સ્થાને પહોંચી જશે. વેસ્ટ ઈન્ડિઝે અત્યાર સુધીમાં 187 ટેસ્ટ મેચ જીતી છે.

3 / 5
દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડે પણ ટેસ્ટ ક્રિકેટમાં ભારત કરતાં વધુ જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયા 426 જીત સાથે સૌથી આગળ છે. ઇંગ્લેન્ડે 405 મેચ જીતી છે, અને દક્ષિણ આફ્રિકાએ 191 મેચ જીતી છે.

4 / 5
વધુમાં, શ્રેણીની પહેલી મેચ રમીને, ભારતીય ટીમ વિશ્વભરમાં 600 ટેસ્ટ મેચ રમનારી પસંદગીની ટીમોમાં જોડાઈ જશે. તેથી, શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમ માટે આ પ્રવાસ ઐતિહાસિક સાબિત થઈ શકે છે. (PC:PTI)

5 / 5

IND vs SL: ભારતીય ક્રિકેટમાં 16 વર્ષ પછી જોવા મળશે આવું દ્રશ્ય, જાણો ગાલે ટેસ્ટ કેમ છે ખાસ?

Follow Us
સુરત રેલવે સ્ટેશનનો વીડિયો વાયરલ, પફ મશિનમાં ઉંદર દેખાતા મચ્યો હડકંપ

ધોરાજીમાં 2 વર્ષ બાદ પણ કામ અધૂરું, સ્થાનિકો ખાડા અને ટ્રાફિકથી ત્રસ્ત

સુરતમાં એક્સપાયરી વાળી કોલ્ડ ડ્રિંક્સ વેચાય છે..!

સુરતમાં મહાનગરપાલિકાના નામે બોગસ નિમણૂક પત્ર કૌભાંડનો પર્દાફાશ

વડોદરાના શિનોરમાં FDAના દરોડા, પનીર અને મીઠાઈઓના લેવાયા સેમ્પલ ! Video

અમદાવાદમાં ડેન્ગ્યુના 1 હજારથી વધુ કેસ નોંધાયા

એકતા અને વિવિધતા ભારતના ડીએનએમાં છેઃ USAમાં બોલ્યા મોહન ભાગવત

મધ્યપ્રદેશના સતના-ચિત્રકૂટમાં ભારે પૂર, 26 રાજ્યમાં વરસાદની આગાહી

આજનું રાશિફળ: અટકેલા પૈસા અને નવા કરારથી થશે ફાયદો

મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડીમાં એક્સપાયરી દાળ-ચણા અપાયા

g clip-path="url(#clip0_868_265)">