સરદાર સરોવર ડેમના પાણીના રુપિયાની ચૂકવણીને લઈને ગુજરાત ભાજપ-કોંગ્રેસ આમને-સામને, જુઓ VIDEO
સરદાર સરોવર ડેમના પાણીના પૈસાની ચૂકવણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. આ બાબતને લઈને આક્ષેપ અને અતિપ્રતિઆક્ષેપો થઈ રહ્યાં છે. સરદાર સરોવર ડેમને પાણીના પૈસા ગુુજરાત રાજ્યની નગર પાલિકાઓ અને પંચાયતો દ્વારા ભાજપની સરકારમાં ચૂકવવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે તો ભાજપે આ આક્ષેપને પોતાના વિજય […]
સરદાર સરોવર ડેમના પાણીના પૈસાની ચૂકવણીને લઈને ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા છે. આ બાબતને લઈને આક્ષેપ અને અતિપ્રતિઆક્ષેપો થઈ રહ્યાં છે. સરદાર સરોવર ડેમને પાણીના પૈસા ગુુજરાત રાજ્યની નગર પાલિકાઓ અને પંચાયતો દ્વારા ભાજપની સરકારમાં ચૂકવવામાં આવ્યા નથી તેવો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે તો ભાજપે આ આક્ષેપને પોતાના વિજય સાથે જોડીને કહ્યું કે આ કોંગ્રેસ ચૂંટણીમાં હારના નિરાશ થઈ ગયી હોવાથી આવા આક્ષેપો કરી રહી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો