Year Ender 2021:મમતા બેનર્જીથી લઈને ઓવૈસી સુધીના નેતાઓના 5 વિવાદાસ્પદ નિવેદનો, જેણે દેશમાં ભારે હોબાળો મચાવ્યો

Controversial Statements:વર્ષ 2021માં દેશભરમાં ભારે હોબાળો થયો હતો. આ દરમિયાન કેટલાક નેતાઓએ આવા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા, જેમાં મમતા બેનર્જીથી લઈને કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય સુધીના નામ સામેલ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 4:46 PM
Asaduddin Owaisi - ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ 9 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશમાં એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, '100 વર્ષ જૂની મસ્જિદને રાતોરાત ઉપાડીને ફેંકી દેવામાં આવી અને તોડવાનું કારણ પણ જણાવ્યું હતુ કે, SDM સાહેબનું ઘર બાજુમાં હતું. તેને અજાનથી તકલીફ હતી. તો તેણે કહ્યું હતું કે મસ્જિદ તોડી નાખો ,આ દરમિયાન તેણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેમના નિવેદન બાદ ફરિયાદ પણ નોંધવામાં આવી હતી.

1 / 5
Mamata Banerjee  પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નવેમ્બરમાં દિલ્હીના પ્રવાસે આવ્યા હતા. તેઓ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા. અને ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તૃણમૂલ કોંગ્રેસના નેતા બેનર્જી(Mamata Banerjee)એ કહ્યું હતું કે, “BSFને વધુ સત્તા આપવાથી કાયદો અને વ્યવસ્થામાં સમસ્યા સર્જાય છે. તેણે કહ્યું હતું કે 'બીએસએફની ગોળીઓથી ગરીબ લોકો મરી જાય છે'. બેનર્જીના આ નિવેદનનો ઘણો વિરોધ થયો હતો.

2 / 5
Navjot Singh Sidhu- કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ 11 નવેમ્બરે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોનો વિરોધ કરતા વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'અન્ય રાજ્યોની સરખામણીમાં પંજાબની આવક સૌથી ઓછી છે. જેમાંથી 24 ટકા લોનના વ્યાજની ચૂકવણીમાં જાય છે. લોન લઈને દેવું ચૂકવવામાં આવી રહ્યું છે. પંજાબમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ગ્રહયુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે.

3 / 5
Ramesh Kumar Karnataka- કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના ભૂતપૂર્વ સ્પીકર કેઆર રમેશ કુમારે 16 ડિસેમ્બરે બળાત્કાર વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી. તેણે કહ્યું હતું કે, 'જ્યારે બળાત્કાર થવાનો હોય તો સૂઈ જાઓ અને મજા કરો.' તેના આ નિવેદન પર ઘણો હંગામો થયો હતો. મહિલા આગેવાનોએ આની સખત નિંદા કરી હતી. આ દરમિયાન એક ચોંકાવનારી વાત એ પણ હતી કે જ્યારે રમેશ કુમાર(Ramesh Kumar Karnataka) આ નિવેદન આપી રહ્યા હતા ત્યારે બધા હસી રહ્યા હતા.

4 / 5
Jitan Ram Manjhi- બિહારના પૂર્વ મુખ્યમંત્રી જીતન રામ માંઝીએ બ્રાહ્મણ વિરોધી નિવેદન આપ્યું હતું. 19 ડિસેમ્બરે તેનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તેઓ કહે છે, 'આજકાલ ગરીબ વર્ગના લોકોમાં ધર્મની ભક્તિ વધુ આવે છે. ભગવાન સત્યનારાયણની પૂજાનું નામ આપણે જાણતા ન હતા.  હવે તો દરેક જગ્યાએ આપણે સત્યનારાયણ ભગવાનની પૂજા કરીએ છીએ. એટલી શરમ નથી  કે પંડિતો આવીને કહે કે તમારા ઘરે કંઈ ખાશે નહીં,બસ થોડી રોકડ આપો.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">