AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : ‘વર્ષ 2026’ રૂપિયા છાપવાનું મશીન બનશે ! રોકાણકારો તૈયાર રહેજો, આવી રહ્યા છે અત્યાર સુધીના દમદાર IPO

ભારતનું IPO બજાર વર્ષ 2026 માં રેકોર્ડબ્રેક ફંડ એકત્ર કરવા માટે તૈયાર છે. મોટી કંપનીઓ આવતા વર્ષે લગભગ ₹1.77 લાખ કરોડ એકત્ર કરી શકે છે, જેનાથી બજારમાં ખાસ હલચલ જોવા મળી શકે છે.

| Updated on: Nov 22, 2025 | 1:34 PM
Share
ભારતનું પ્રાથમિક બજાર વર્ષ 2026 માં તેના અત્યાર સુધીના સૌથી મોટા IPO સીઝન માટેની તૈયારી કરી રહ્યું છે. Reliance Jio, NSE, PhonePe, Zepto, OYO, અને SBI Mutual Fund જેવી મોટી કંપનીઓની લિસ્ટિંગ આવતા વર્ષે લગભગ ₹1.77 લાખ કરોડ એકત્ર કરી શકે છે, જેનાથી બજારમાં હલચલ જોવા મળશે.

1 / 7
ઇક્વિરસ કેપિટલ અનુસાર, આવતા વર્ષમાં લગભગ 1.77 લાખ કરોડ રૂપિયાની ફંડ રેઇઝિંગ થવાની શક્યતા છે. ટેકનોલોજી, ફાઇનાન્સ, ટેલિકોમ અને કન્ઝ્યુમર બિઝનેસના ઘણા અગ્રણી નામો માર્કેટમાં એન્ટ્રી કરવાની તૈયારી કરી રહ્યા છે.

2 / 7
વર્ષ 2026 ના IPO માં Reliance Jio નું નામ શિખરે છે. કંપનીની અંદાજિત વેલ્યુએશન 11-12 લાખ કરોડ રૂપિયા જેટલી છે, જે તેને ભારતનો સૌથી મોટો IPO બનાવશે. આ ઈશ્યૂને લઈને ઘરેલું અને વિદેશી રોકાણકારોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

3 / 7
વર્ષ 2026 માં નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો IPO પણ એક મુખ્ય આકર્ષણ રહેશે. NSE એ SEBI ના બાકી રહેલા કેસોના સમાધાન માટે ₹1,300 કરોડ અલગ રાખ્યા છે. નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મળ્યા પછી લિસ્ટિંગનો માર્ગ મોકળો થઈ શકે છે.

4 / 7
આ સિવાય PhonePe એ સેબીમાં તેની DRHP (Draft Red Herring Prospectus) ફાઇલ કરી દીધી છે અને તે $1.5 બિલિયન એકત્ર કરવા માંગે છે. Zepto તેના ડ્રાફ્ટ દસ્તાવેજને ફરીથી ફાઇલ કરી રહી છે અને ₹4,000-4,440 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. સચિન બંસલ દ્વારા સ્થાપિત Navi Technologies નાણાકીય વર્ષ 2026 ના બીજા ભાગમાં લિસ્ટ થઈ શકે છે. પર્સનલ લોન, હોમ લોન અને વીમામાં ઝડપી વિસ્તરણ રોકાણકારોને આકર્ષિત કરી રહ્યું છે.

5 / 7
વધુમાં OYO આશરે $800 મિલિયન એકત્ર કરવાની તૈયારી કરી રહ્યું છે. હાલ કંપની તેના પ્રદર્શનને સ્થિર કરવા અને નફો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. Flipkart પણ વર્ષ 2026 માં એક IPO લાવવાની તૈયારી કરી રહ્યું છે, જે ભારતના ઈ-કોમર્સ સેક્ટરમાં એક મહત્વપૂર્ણ ભાગ ભજવી શકે છે.

6 / 7
મોટી AMC કંપનીઓમાં SBI Mutual Fund આશરે $1.2 બિલિયનના IPO પર વિચાર કરી રહ્યું છે. ICICI Prudential AMC તેના પ્રસ્તાવિત IPO માટે ઈન્વેસ્ટર રોડ-શો શરૂ કરી ચુકી છે. Hero Fincorp ₹3,668 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે, જેમાં ₹2,100 કરોડનો નવો ઇશ્યૂ પણ હોઈ શકે છે.

7 / 7

સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. તેના વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો. 

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી

અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ

પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !

રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ

અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી

આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video

તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી

ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો

તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી

g clip-path="url(#clip0_868_265)">