AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અહીં છોકરીઓ ‘પેટવાળા’ મર્દો પર જ ફિદા થાય છે! જાણો દુનિયા ના આ દેશ વિશે

શું તમે ક્યારેય એવી જગ્યા વિશે સાંભળ્યું છે જ્યાં ફાંદ વધારવા માટે લોહી પીવું પડે? ઈથોપિયાની ઓમી ઘાટીમાં એક એવી જનજાતિ રહે છે જ્યાં ફિટનેસ નહીં પણ મેદસ્વીપણું સુંદરતાની નિશાની છે. લગ્ન કરવા માટે અહીં છોકરાઓએ 6 મહિના સુધી મહેનત કરીને પેટ ફુલાવવું પડે છે

| Updated on: Mar 30, 2026 | 7:06 PM
Share
આજના સમયમાં જ્યાં દુનિયા સિક્સ-પેક એબ્સ માટે જીમમાં પરસેવો પાડે છે, ત્યાં ઈથોપિયાની 'બોડી જનજાતિ' (Bodi Tribe) માં સુંદરતાની વ્યાખ્યા સાવ અલગ છે. અહીં જે પુરુષનું પેટ સૌથી વધુ બહાર હોય, તેને જ સૌથી હેન્ડસમ અને શક્તિશાળી માનવામાં આવે છે.

1 / 5
આ જનજાતિના પુરુષો પોતાનું પેટ ફુલાવવા માટે એક હેરાન કરી દેનારી ડાયટ ફોલો કરે છે. તેઓ ગાયના દૂધમાં તેનું તાજું લોહી ભેળવીને પીવે છે. આ 'એનર્જી ડ્રિંક' તેમને ઝડપથી વજન વધારવામાં મદદ કરે છે, જેનાથી તેમની ફાંદ મોટી થઈ જાય છે.

2 / 5
આ કોઈ સામાન્ય સ્પર્ધા નથી. 'કાએલ ઉત્સવ' માં ભાગ લેવા માટે પુરુષોએ 6 મહિના સુધી ઝૂંપડીમાં કેદ રહેવું પડે છે. આ સમય દરમિયાન તેમને કોઈપણ શારીરિક કામ કરવાની મનાઈ હોય છે; બસ ખાવું, સૂવું અને વજન વધારવું એ જ તેમનો એકમાત્ર ટાર્ગેટ હોય છે.

3 / 5
ઉત્સવના દિવસે આ મર્દો પોતાના શરીર પર રાખ અને માટી લગાવીને ડાન્સ કરે છે. જેનું પેટ સૌથી મોટું અને ફૂલેલું હોય તેને કબીલાનો 'હીરો' અને 'સુપરમોડેલ' જાહેર કરવામાં આવે છે. વિજેતાને સમાજમાં અત્યંત માનભર્યું સ્થાન મળે છે.

4 / 5
બોડી જનજાતિની યુવતીઓ આ મોટા પેટવાળા મર્દો સાથે લગ્ન કરવા માટે પાગલ હોય છે. અહીં પેટની સાઈઝ જ મર્દાનગીની ઓળખ છે. વિજેતા મર્દને પોતાનો જીવનસાથી બનાવવા માટે યુવતીઓ પડાપડી કરે છે.

5 / 5

સફેદ દૂધ તો બધે જોયું હશે, પણ શું તમે ક્યારેય ‘કાળું દૂધ’ જોયું છે? જાણો આ રહસ્યમયી પ્રાણી વિશે, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
રાજ્યમાં ગરમીથી મળશે આંશિક રાહત, આજથી તાપમાનમાં ઘટાડાની શક્યતા

તમારા ગુસ્સાને કાબૂમાં રાખો, ઉતાવળમાં નિર્ણયો લેવાનું ટાળો

પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણનો વડોદરાના જમીન વિવાદ મામલે હાઈકોર્ટમાં

રાજકોટ મેયર પદની રેસ તેજ, સંભવિત નામો અને જ્ઞાતિગત સમીકરણો ચર્ચામાં

અમદાવાદના મેયર કોણ બનશે? કયા પ્રમુખ નામો હાલ ચર્ચામાં

કિર્તીદાન ગઢવીની મુશ્કેલી વધી: માર મારવાના આક્ષેપમાં હાઇકોર્ટની નોટિસ

સગીરાનું જીવન નરક બનાવનાર નરાધમને 20 વર્ષની સજા

વટવામાં 35 વર્ષ જૂની હત્યાનો ભેદ ઉકેલાશે? શબનમના અવશેષો શોધવા ખોદકામ

ગળતેશ્વર મંદિરના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા

SSG હોસ્પિટલમાં તંત્રની બેદરકારી, મૃતદેહ સડી ગયાની ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">