AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટૂંક સમયમાં અંતરીક્ષમાં Film અને Entertainment સ્ટુડિયો લોન્ચ કરશે બ્રિટેનની સ્પેસ કંપની

International Space Station: 'સ્પેસ એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ' (SEE) નામની બ્રિટિશ કંપની ISS માટે ફિલ્મ સ્ટુડિયો અને સ્પોર્ટ્સ એરેના તૈયાર કરી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 6:44 PM
Share
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)માં 2024 સુધીમાં એક નવો ફિલ્મ સ્ટુડિયો અને સ્પોર્ટ્સ એરેના હશે. યુકેની એક કંપની તેની તૈયારીમાં વ્યસ્ત છે. લંડનની સ્પેસ એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝ (Space Entertainment Enterprise- SEE) ISS માટે ફિલ્મ, ટીવી સ્પોર્ટ્સ અને મનોરંજન પ્રસારણ મોડ્યુલ બનાવવાની યોજના ધરાવે છે. (Image-SEE)

1 / 6
ISS(International Space Station) માટે આ મોડ્યુલ તૈયાર કરવાની જવાબદારી Axiom Spaceને આપવામાં આવી છે. SEE પાસે પહેલેથી જ સ્પેસ મનોરંજન માટેની યોજનાઓ છે. કંપની ટોમ ક્રૂઝ સાથે ફિલ્મ બનાવવા માટે કામ કરી રહી છે, જેનું આંશિક શૂટિંગ અંતરીક્ષમાં કરવામાં આવશે. (Image-SEE)

2 / 6
આ નવા Entertainment સેન્ટર સાથેનું મોડ્યુલ SEE-1 તરીકે ઓળખાશે, જે થોડા સમય બાદ ISSથી અલગ થઈ જશે અને Axiom મોડ્યુલ સાથે જોડવામાં આવશે. Axiom Space પણ પોતાનું સ્પેસ સ્ટેશન બનાવી રહ્યું છે. (Image-SEE)

3 / 6
અત્યાર સુધી, આ મોડ્યુલ તૈયાર કરવા માટે કોઈ ખર્ચ અને બજેટની જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ જાણવા મળ્યું છે કે આ મોડ્યુલ થર્ડ પાર્ટીને મૂવીઝ અને ટીવી શોના શૂટિંગ માટે પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. (Image-નાસા)

4 / 6
યુએસ સ્પેસ એજન્સી NASA એ 2030 સુધી વૃદ્ધ ISS માટે ફન્ડિંગ શરૂ રાખવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે. રશિયાએ નવા પ્રયોગશાળા મોડ્યુલના લોન્ચ સાથે તેની પ્રતિબદ્ધતા પણ દર્શાવી છે. એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ISS સિવાય પણ ઘણા સ્પેસ સ્ટેશન અવકાશમાં જોવા મળશે. (Image-નાસા)

5 / 6
SEE કહે છે કે તેમનું મોડ્યુલ કલાકારો, નિર્માતાઓ અને ક્રિએટિવ્સને સ્પેસ સ્ટેશનના વાતાવરણમાં રેકોર્ડ અને Live Stream કરવાની મંજૂરી આપશે. આ સિવાય અહીં ફિલ્મોનું શૂટિંગ, ટેલિવિઝન શો, મ્યુઝિક આલ્બમ અને સ્પોર્ટ્સ ઈવેન્ટ્સનું પણ આયોજન થઈ શકશે છે.(Image-નાસા)

6 / 6
Follow Us
₹18,518 કરોડનું બજેટ પણ કામગીરી 'ઝીરો', અમદાવાદીઓના હાલ 'બેહાલ' થયા

ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિમાં 5,500થી વધુ લોકોનું 'રેસ્ક્યુ'

આકાશી આફત સામે એક્શન મોડમાં AMC, 79 સ્થળોએથી પાણી ઓસર્યા

સૌરાષ્ટ્ર પર મેઘરાજાએ વરસાવ્યુ હેત, સાર્વત્રિક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ

શ્રીનંદનગરમાં બેઝમેન્ટમાં પાણી ભરાઈ જતા લોકોના વાહનો ડૂૂબ્યા- Video

ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન

બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'

અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video

અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ

g clip-path="url(#clip0_868_265)">