Exercise-Workout : કસરત કે વર્કઆઉટ કરવા માટે સવારનો સમય બેસ્ટ છે કે સાંજનો સમય ?

Exercise-Workout : વ્યાયામ વ્યક્તિને શારીરિક અને માનસિક બંને રીતે ફિટ રાખે છે. મોટાભાગના લોકો પાસે કસરત કરવા માટે પૂરતો સમય નથી અને તેથી તેઓ તેમની અનુકૂળતા મુજબ કસરત કરે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 1:38 PM
તમારા મગજમાં એ વાત ફરતી હશે કે કયા સમયે કસરત કરવાથી શરીર પર અસર થાય છે અથવા કયા સમયે તમને શ્રેષ્ઠ પરિણામો મળશે. જાણો તેના વિશે...

1 / 5
તમારી પાસે જ્યારે સમય મળે ત્યારે કસરત કે વર્કઆઉટ કરી શકો છો. સવાર તથા સાંજ બંને સમયે કસરત કરવાથી તમને લાભ મળી શકે છે.

2 / 5
સવારના વર્કઆઉટમાં કાર્ડિયો એક્સરસાઈઝ બેસ્ટ વિકલ્પ છે. આનાથી તમને આખા દિવસમાં આવતા ટેન્શનને સરળતાથી મેનેજ કરી શકશો.

3 / 5
સાંજના સમયમાં મુખ્યત્વે વેઈટ લિફ્ટિંગનો સમાવેશ થાય છે. આમ કરવાથી રાત્રે ઉંઘ સારી આવે છે.

4 / 5
સાંજે વર્કઆઉટ આખા દિવસના થાકને દૂર કરવા માટે બેસ્ટ છે. તો તમે સાંજનો પણ વિકલ્પ પસંદ કરી શકો છો.

5 / 5
Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ

ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી

શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી

ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી

વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ

જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં

ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા

વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ

g clip-path="url(#clip0_868_265)">