AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comedy Korean Web Series : રોમાંચ અને કોમેડીનો ‘કોમ્બો’ ! આ વેબ સિરીઝ જોઈને તમે જ કહેશો ‘શું ગઝબની છે ’, એક એક સીન તમારું દિલ જીતી લેશે

વેબ સીરીઝ જોવાના શોખીનનોમાં આજકાલ કોરિયન વેબ સીરીઝમાં કોમેડી ડ્રામા પણ ખૂબ જ ફેમસ થઇ રહી છે. કારણકે તે અલગ અલગ પ્લેટફોર્મ પર સરળતાથી હિંદી ડબમાં કોમેડી ડ્રામા પણ જોવા મળી જાય છે. જેના લીધે તેનો ક્રેઝ વધી રહ્યો છે. એમેઝોન, નેટફ્લીક્સ,MX પ્લેયર, ઝી જેવી એપ્લિકેશન્સ પર આ વેબ સીરીઝ સરળતાથી ફ્રીમાં પણ જોવા મળે છે.

| Updated on: Jan 30, 2026 | 8:18 AM
Share
આજે અમે તમને કેટલીક એવી કોરિયન વેબ સીરીઝ વિશે જણાવવાના છે. જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ વેબ સીરીઝમાં કોમેડી ડ્રામાની સાથે સાથે હળવી રોમાન્સ પણ જોવા મળે છે. સ્લોવ મોસનમાં બતાવવામાં આવેલો કોમેડી ડ્રામા લોકોને આ વેબ સીરીઝ તરફ વધુ આકર્ષે છે.

1 / 7
Perfect and Casual : આ ડ્રામાની કહાની એક પ્રોફેસર અને સામાન્ય યુવતીની છે, જે કરાર આધારિત લગ્ન કરે છે. શરૂઆતમાં સંબંધ ઔપચારિક હોય છે, પરંતુ ધીમે ધીમે પ્રેમ જન્મે છે. હળવી કોમેડી, સરળ પ્રેમકથા અને મીઠી નોક-ઝોક આ ડ્રામાને Family Friendly બનાવે છે.આમાં Season 1 અને કુલ Episodes 24 છે,

2 / 7
Lovely Runner : એક ભાવનાત્મક અને રોમાંચક, કોમેડી ડ્રામા છે, જેમાં સમયયાત્રા અને પ્રેમની કહાની જોવા મળે છે. સ્ટોરી એક એવી યુવતીની છે, જે પોતાના મનપસંદ સિંગરને બચાવવા માટે ભૂતકાળમાં જાય છે. પ્રેમ, ત્યાગ અને ભાગ્ય વચ્ચેની ખેંચતાણ આ ડ્રામાને ખૂબ જ ખાસ બનાવે છે. યુવા દર્શકો માટે આ ડ્રામા દિલને સ્પર્શી જાય એવી લાગણી આપે છે.આમાં Season 1 અને કુલ Episodes 16 છે, એક Emotional Roller Coaster છે, જે Romance સાથે Fantasy પસંદ કરનારા દર્શકો માટે Must Watch ગણાય છે.

3 / 7
My Girlfriend Is An Alien : આ ડ્રામામાં પૃથ્વી પર આવેલી એક એલિયન યુવતી અને માનવી યુવક વચ્ચેની અનોખી પ્રેમકથા બતાવવામાં આવી છે. Sci-Fi એલિમેન્ટ્સ સાથે રોમાંસ અને કોમેડીનો સુંદર સંતુલન જોવા મળે છે. બંને સિઝનમાં સ્ટોરી મજબૂત રીતે આગળ વધે છે.આમાં Season 2 છે,  Season 1 માં કુલ Episodes 28 છે Season 2 માં કુલ Episodes 30 છે, Fantasy અને Romance પ્રેમીઓ માટે My Girlfriend Is An Alien એક અલગ લેવલનો ડ્રામા છે.

4 / 7
Put Your Head On My Shoulder : આ ડ્રામા બે કોલેજ સ્ટુડન્ટ્સની સરળ અને મીઠી પ્રેમકથા સાથે કોમેડી ડ્રામા છે. અભ્યાસ, કરિયર અને સંબંધ વચ્ચેનો સંતુલન બહુ જ વાસ્તવિક રીતે દર્શાવવામાં આવ્યો છે. ધીમી ગતિ છતાં સ્ટોરી દિલને સ્પર્શી જાય છે. આમાં Season 1 અને કુલ Episodes 24 છે,

5 / 7
My Desk Mate : આ ડ્રામા બે સ્કૂલ ડેસ્કમેટ્સ વચ્ચે વધતા લાગણીસભર સંબંધોની વાત કરે છે. મિત્રતા, સ્પર્ધા અને યુવાનીના સંઘર્ષને ખૂબ સંવેદનશીલ રીતે રજૂ કરવામાં આવ્યો છે. આમાં Season 1 અને કુલ Episodes 30 છે,  My Desk Mate યુવા દર્શકો માટે Emotionally Rich અને Relatable Drama છે.

6 / 7
તમે આ તમામ વેબ સીરીઝી MX પ્લેયર પર ફ્રીમાં સરળતાથી જોઇ શકો છો.

7 / 7

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી વેબ સિરીઝ. TV9 ગુજરાતી પર અમે વેબ સીરીઝને લગતા સમાચાર લખીએ છીએ. જેને વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">