Budget 2026 : MSP, સબસિડી અને દેવા રાહત અંગે શું છે ખેડૂતોની બજેટમાં અપેક્ષા ?
ણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ 2026 થી લઘુત્તમ ટેકાના ભાવ (MSP), સબસિડી, દેવા રાહત અને આવક સહાયના રૂપમાં શું અપેક્ષા રાખી શકે છે.
બજેટ 2026 પહેલા, દેશનું કૃષિ ક્ષેત્ર અને ખેડૂતો સરકાર તરફ ખાસ અપેક્ષાઓ સાથે જોઈ રહ્યા છે. કૃષિને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે, અને ખેડૂતો દરેક બજેટમાં રાહત અને સહાયની અપેક્ષા રાખે છે.
આ વખતે, એક મુખ્ય પ્રશ્ન એ છે કે, ખેડૂતો, નાણાપ્રધાન નિર્મલા સીતારમણના બજેટ 2026 થી લઘુત્તમ ટેકાના ભાવ (MSP), સબસિડી, દેવા રાહત અને આવક સહાયના રૂપમાં શું અપેક્ષા રાખી શકે છે. જોઈએ આગામી 1 ફેબ્રુઆરીના રોજ ખેડૂતોની કેટલી આશા અને અપેક્ષાઓ ફળીભૂત થાય છે.
કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીને રવિવારના રોજ જાહેર કરાશે. અંદાજપત્ર 2026-2027ને લગતા તમામ સમચાર જાણવા માટે તમે માત્ર અહીં એક ક્લિક કરો.
Published on: Jan 30, 2026 02:45 PM
