Technology: વોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવુ ફીચર, વોઈસ મેસેજને લઈને આવી રહ્યો છે આ બદલાવ

Whatsapp Update : Voice Notes સાંભળવાનો અનુભવ હવે પહેલા કરતાં વધુ મજેદાર થશે. બીટા વર્ઝનમાં દેખાઈ રહ્યું છે આ મજેદાર ફીચર

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 10:11 PM
Whatsapp એંડ્રોઈડ યુઝર્સ (Android users) માટે એપમાં એક મજેદાર ફીચર આવી રહયૂ છે. હવે યુઝર્સને Voice notesને લઈને એક નવો અનુભવ જોવા મળશે. જેમાં વોઇસ નોટને વેવ ફોર્મ (Wave Form)માં જોવા મળશે. એટલે કે વોઇસ મેસેજને સ્ટ્રેટ લાઇનની જગ્યાએ વેવ ફોર્મમાં જોવા મળશે.

1 / 5
આ ફીચર, તમામ બીટા ટેસ્ટર્સના Android વર્ઝન 2.21.13.17માં જોવા મળી રહ્યું છે. હાલના વોટ્સએપ બીટા અપડેટમાં મિત્રો અથવા કુટુંબના સભ્યોમાં ઇન એપ સ્ટિકર્સ પેક ફોરવર્ડ કરવાની ફેસેલિટી પણ ઉમેરવામાં આવી છે. નોંધનીય છે કે આ સુવિધા આઇફોન વપરાશકર્તાઓ માટે પહેલેથી જ ઉપલબ્ધ હતી.

2 / 5
વોટ્સએપ ટ્રેકર WABetaInfo એ કહ્યું કે તેણે અપડેટ્સમાં જોયું છે કે વોઇસ મેસેજ રેકોર્ડ કરતી વખતે રીઅલ-ટાઇમ વેવફોર્મ્સ બતાવવામાં આવશે. આનો અર્થ એ છે કે તમારો અવાજ કેટલો મોટે છે તેના આધારે, તરંગો (Wave) નાના અથવા મોટા થશે.

3 / 5
સાથે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે 2.21.12.17 બીટા બિલ્ડ સાથે વોટ્સએપ પર બિઝનસ એકાઉન્ટમાં તેના નામ નીચે Online સ્ટેટસ અથવા તો Last seen મેસેજ જોવા મળતું હતું પરંતુ હવે તેની જગ્યાએ માત્ર 'Bussiness Account' બતાવે છે.

4 / 5
WABetaInfoએ નોટ કર્યું છે કે IOS માટે વોટ્સએપ વેબ (Whatsapp Web) અને વોટ્સએપથી લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસ હજુ દેખાઈ રહ્યા છે. અને જો આ ફીચર હજુ પણ આગલા બીટા બિલ્ડની સાથે છે તો બીજા વર્ઝનમાં બદલાવ કરવામાં આવશે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">