AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Phone Tips: વરસાદમાં ફોન ભીનો થઈ જાય તો શું કરવું અને શું ન કરવું? આ જાણી લેજો

વરસાદની ઋતુમાં ઘણા લોકોના ફોન ભીનો થઈ જાય છે, જેના પછી લોકો ઉતાવળમાં ખોટા પગલાં લે છે, જેના કારણે ફોન બંધ થઈ જાય છે કે પછી ખરાબ થઈ જાય છે. ત્યારે તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય તો શું કરવું જોઈએ અને શું નહીં ચાલો જાણીએ.

| Updated on: Jul 13, 2025 | 10:03 AM
Share
વરસાદની ઋતુ બધાને ગમે છે પરંતુ વરસાદનું પાણી તમારા ગેજેટ્સ માટે આફત બની શકે છે. ઘણીવાર એવું બને છે કે વરસાદની ઋતુમાં ઘણા લોકોના ફોન ભીનો થઈ જાય છે, જેના પછી લોકો ઉતાવળમાં ખોટા પગલાં લે છે, જેના કારણે ફોન બંધ થઈ જાય છે કે પછી ખરાબ થઈ જાય છે. ત્યારે તમારો ફોન વરસાદમાં ભીનો થઈ જાય તો શું કરવું જોઈએ અને શું નહીં ચાલો જાણીએ.

1 / 8
જો તમારો ફોન વરસાદમાં ભીનો થયા પછી પણ ફોન કામ કરી રહ્યો હોય, તો તરત જ ફોન બંધ કરો. આ એટલા માટે છે કારણ કે આમ કરવાથી શોર્ટ સર્કિટનું જોખમ ઓછું થાય છે.

2 / 8
જો ફોન ભીનો થઈ જાય, તો વિલંબ કર્યા વિના, ફોનમાંથી સિમ કાર્ડ અને મેમરી કાર્ડ કાળજીપૂર્વક કાઢી નાખો.

3 / 8
જો ફોન ભીનો થઈ જાય, તો ફોનની બહારની સપાટી પર રહેલા પાણીને નરમ અને કોરા કપડાથી સાફ કરો.

4 / 8
એવું કહેવાય છે કે જો ફોન ભીનો થઈ જાય, તો ફોનને 24 થી 48 કલાક માટે ચોખામાં છોડી દેવો જોઈએ, કારણ કે ચોખા ભેજ શોષવાનું કામ કરે છે.

5 / 8
આ ભૂલો ના કરતા: જો તમારો ફોન ભીનો થયા પછી બંધ થઈ ગયો હોય, તો ભૂલથી પણ ફોન ચાલુ કરવાની ભૂલ ન કરો. આ સિવાય, ભૂલથી પણ ફોનને ચાર્જ પર રાખવાની ભૂલ ન કરો.

6 / 8
ફોનને સૂકવવા માટે હેર ડ્રાયરનો ઉપયોગ ન કરો, તેની ગરમ હવા ફોનના આંતરિક ભાગોને નુકસાન પહોંચાડી શકે છે.

7 / 8
 ફોનને સીધા સૂર્યપ્રકાશમાં રાખવાનું ટાળો કારણ કે તે ફોનના ભાગોને નુકસાન પહોંચાડી શકે છે, ખાસ કરીને બેટરી વધુ ગરમ થઈ શકે છે.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા

આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video

વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ

ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત

વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા

અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી

કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">