આચાર્ય ચાણક્યે હજારો વર્ષ પહેલા સ્ત્રીઓ વિશે કહેલી વાત આજે પણ સાચી પડે છે, જુઓ ફોટા

આચાર્ય ચાણક્યએ, તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં સેંકડો વર્ષ પહેલા સ્ત્રીઓના ગુણોની વાત કરી છે. આજે એ વાતને વર્ષોના વહાણા વાઈ ગયા છતા, ચાણક્યના સ્ત્રીઓ વિશેના વિચારો આજે પણ પ્રાસંગિક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2024 | 1:31 PM
ચાણક્યની ફિલસૂફી મુજબ, સ્ત્રી હિંમતનું મૂર્ત સ્વરૂપ છે, જ્યારે કુટુંબ પર કોઈ સંકટ આવે છે, ત્યારે સ્ત્રી પોતે આગળ આવે છે અને તે સમગ્ર કુટુંબને સંકટમાંથી બહાર લાવે છે, તેના પતિ, બાળક અને પરિવારનું રક્ષણ કરે છે.

1 / 5
ચાણક્ય વધુમાં કહે છે કે જે સ્ત્રી પોતાના સદગુણ અને હિંમતથી પોતાના પરિવારની રક્ષા કરે છે તે રાષ્ટ્રને નવી દિશા આપે છે. આવી સ્ત્રી પ્રશંસાને પાત્ર છે. તે રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે છે.

2 / 5
આચાર્ય ચાણક્ય કહે છે કે સ્ત્રીમાં પુરુષ કરતાં બમણી ભૂખ, ચાર ગણી શરમ, છ ગણી હિંમત અને આઠ ગણી કામ કરવાની ભાવના-શક્તિ હોય છે.

3 / 5
આચાર્ય ચાણક્ય કહે છે કે, સ્ત્રી સાથે વાત કરતી વખતે હંમેશા સન્માનપૂર્વક બોલવું જોઈએ, તેમનો અનાદર ક્યારેય પણ ના કરવો જોઈએ, કારણ કે સ્ત્રીઓ પોતાની જાતનુ અપમાન ક્યારેય ભૂલતી નથી.

4 / 5
ચાણક્ય વધુમાં કહે છે કે જે સ્ત્રી પોતાના સદગુણ અને હિંમતથી પોતાના પરિવારની રક્ષા કરે છે તે રાષ્ટ્રને નવી દિશા આપે છે. આવી સ્ત્રી પ્રશંસાને પાત્ર છે. તે રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે છે.

ચાણક્ય વધુમાં કહે છે કે જે સ્ત્રી પોતાના સદગુણ અને હિંમતથી પોતાના પરિવારની રક્ષા કરે છે તે રાષ્ટ્રને નવી દિશા આપે છે. આવી સ્ત્રી પ્રશંસાને પાત્ર છે. તે રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપે છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">