OMG : વિકી-કેટરીનાને આ બોલિવુડ સેલેબ્રિટીએ આપી મોંઘીદાટ ગિફ્ટ, જુઓ Photos

બોલિવૂડના મોસ્ટ ડેશિંગ કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફે તાજેતરમાં રાજસ્થાનના સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્નના બંધનમાં બંધાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 15, 2021 | 12:34 PM
નવા પરિણીત યુગલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર લગ્નની તવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી.
મળતા અહેવાલ મુજબ, વિકી કૌશલ અને કેટરીનાને બોલિવુડ સેલેબ્સ તરફથી મોંઘી ગિફ્ટ આપવામાં આવી છે.

નવા પરિણીત યુગલે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર લગ્નની તવીરો શેર કરીને ચાહકોને આ ખુશખબર આપી હતી. મળતા અહેવાલ મુજબ, વિકી કૌશલ અને કેટરીનાને બોલિવુડ સેલેબ્સ તરફથી મોંઘી ગિફ્ટ આપવામાં આવી છે.

1 / 7
સુપર સ્ટાર અભિનેતા સલમાન ખાને નવવિવાહિત કપલને 3 કરોડની રેન્જ રોવર આપીને સૌને ચોંકાવી દીધા.

2 / 7
અભિનેતા રણબીરે તેની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડને 2.7 કરોડનુ નેકલેસ ગિફ્ટ કર્યુ છે.

3 / 7

બોલિવૂડ કિંગ શાહરૂખ ખાને કપલને તેમના લગ્નમાં એક મોંઘી પેઇન્ટિંગ ભેટમાં આપી હતી જેની કિંમત લગભગ 1.5 લાખ રૂપિયા છે.

4 / 7
અભિનેત્રી આલિયાએ કપલને પરફ્યુમની બાસ્કેટ ભેટમાં આપી હતી જેની કિંમત લાખો રૂપિયા છે.

5 / 7

બોલિવૂડ સ્ટાર  ઋત્વિકે વિકીને 3 લાખ કિંમતની BMW G310 R બાઈક ભેટ આપી હતી.

6 / 7
જ્યારે તાપસીએ વિક્કીને 1.4 લાખની કિંમતનું પ્લેટિનમ બ્રેસલેટ ભેટમાં આપ્યું હતું.

7 / 7
Follow Us:
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયું 7 કરોડનું ડ્રગ્સ, 10 પેકેટ જપ્ત કરાયા

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સુરત કેન્સર હોસ્પિટલનું કરશે લોકાર્પણ

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">