AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

| Updated on: Nov 28, 2025 | 11:50 AM
Share
શું તમારા ઘરમાં વાંસનો છોડ છે? જો એમ હોય, તો આ તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. વાસ્તુ શાસ્ત્ર અને ફેંગશુઈ બંનેમાં વાંસના છોડને ખૂબ શુભ માનવામાં આવે છે.

1 / 7
શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

શાસ્ત્રોમાં જણાવાયું છે કે ઘરમાં વાંસનો છોડ લગાવવાથી સૌભાગ્ય વધે છે. આવા વ્યક્તિનું દુર્ભાગ્ય પણ સૌભાગ્યમાં ફેરવાઈ શકે છે. જો કે, વાંસના છોડ સંબંધિત કેટલાક નિયમો ધ્યાનમાં રાખવા જરૂરી છે. ત્યારે ચાલો જાણીએ વાંસના છોડને ક્યા લગાવવાથી શું ફાયદો થાય છે.

2 / 7
ઘરમાં હંમેશા કુંડામાં વાંસ લગાવવો. જો જમીનમાં વાવવામાં આવે તો તે ખૂબ મોટો થશે. આનાથી શુભ ફળ મળવાને બદલે અશુભ ફળ મળશે. આથી કુંડામાં વાંસને વાવો.

3 / 7
વાંસનો છોડ મહત્તમ 2 થી 3 ફૂટ ઉંચો હોવો જોઈએ. જો છોડ આનાથી ઊંચો વધે તો તેની નકારાત્મક અસરો થઈ શકે છે. આથી છોડ મોટો થાય તો તેને મોટો થાય તે પહેલા કટ કરી દેવો જોઈએ.

4 / 7
એવું માનવામાં આવે છે કે વાંસનો છોડ સકારાત્મક ઉર્જાના પ્રવાહને વધારવામાં મદદ કરે છે, જે ઘરમાં સમૃદ્ધિ લાવે છે. વધુમાં, છોડની રચના બાહ્ય દુનિયાની ઉર્જાને વહન કરવાને લઈને બનાવવામાં આવી છે. જે ઘરમાં નકારાત્મકતા શોષીને સકારાત્મકતા લાવે છે.

5 / 7
વાંસના છોડને પૂર્વ દિશામાં ખૂણામાં મૂકો. જો તમે સંપત્તિ અને નસીબ આકર્ષવા માંગતા હો, તો તમે વાંસના છોડને દક્ષિણપૂર્વ વિસ્તારમાં મૂકી શકો છો. એવું માનવામાં આવે છે કે આ ખૂણામાં તેને મૂકવાથી નાણાકીય મુશ્કેલીઓ પણ દૂર થઈ શકે છે અને સમૃદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે.

6 / 7
વાંસના છોડને બેડરૂમમાં પણ લગાવી શકાય છે. કારણ કે તેને ઓછામાં ઓછી કાળજી અને ઓછા સૂર્યપ્રકાશની જરૂર પડે છે, તેથી બેડરૂમમાં વાંસનો છોડ રાખવો શુભ છે.

7 / 7

Vastu Tips: સાવરણી પર ભૂલથી પણ પગ ન મુકવો જોઈએ, જાણો શું કહે છે વાસ્તુ નિયમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">