AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Tips: વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં આટલી વસ્તુઓ રાખવાથી ઘરમાં આવે છે બરકત- Photos

આપણા વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરના રસોડામાં કેટલીક વસ્તુઓ રાખવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને ક્યારેય ધનની કમી આવતી નથી. આવો જાણીએ કઈ છે આ વસ્તુઓ.

| Updated on: Aug 14, 2025 | 6:07 PM
Share
વાસ્તુ શાસ્ત્ર અનુસાર કિચનને સ્વચ્છ રાખવુ જોઈએ. કિચનમાં ચાંદી કે સ્ટીલના કળશમાં જળ ભરીને રાખવુ શુભ ગણાય છે.

1 / 6
રસોડામાં લીલા પાંદડાવાળા શાકભાજી રાખવાથી સમૃદ્ધિનું પ્રતીક છે.

2 / 6
ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે રસોડામાં એક ચપટી હળદર રાખવી જોઈએ. રસોડામાં ગોળ અને ધાણા એકસાથે રાખવા શુભ માનવામાં આવે છે.

3 / 6
રસોડામાં કપડામાં લવિંગ બાંધીને રાખવાથી ઘરમાં આર્થિક વૃદ્ધિ થાય છે. રસોડામાં કપૂર અને લવિંગ એકસાથે રાખવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.

4 / 6
રસોડાની દક્ષિણ-પૂર્વ દિશામાં લાલ કપડું રાખવું શુભ માનવામાં આવે છે.

5 / 6
રસોડામાં કાચના વાસણમાં ક્યારેય મીઠું ન રાખવું જોઈએ. રસોડામાં નાનો અરીસો રાખવાથી આર્થિક લાભ થાય છે.

6 / 6
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
દિલ્હી બ્લાસ્ટની તપાસ NIA ને સોંપાઈ
મોરબીમાં પોલીસે હોટલ અને ગેસ્ટહાઉસમાં ચેકિંગ હાથ ધર્યું

દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર

દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ !

આ રાશિના જાતકોનો આખો દિવસ લાભદાયી રહેશે, તમારો દિવસ કેવો રહેશે?

કડકડતી ઠંડીમાં ઠુંઠવાશે ! તમારા વિસ્તારમાં કેવું રહેશે વાતાવરણ

દિલ્હી બ્લાસ્ટની ઘટના બાદ રાજકોટ પોલીસે ઠેર ઠેર હાથ ધર્યું ચેકિંગ

કાર વિસ્ફોટથી દિલ્હીમાં હડકંપ, અમિત શાહ શું કહ્યું જુઓ Video

બગડી ગયેલા પાકને ખેડૂતોએ કર્યો પશુઓને હવાલે, માવઠાએ ધોઈ નાખ્યો પાક

ભાવનગરના ડોળિયા ગામની શાળાને કરાઈ તાળાબંધી, આચાર્યની બદલીની માગ પ્રબળ

g clip-path="url(#clip0_868_265)">