AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લગ્નમાં વર-કન્યાને ભૂલથી પણ ના આપવી આ ગિફ્ટમાં, નહીંતર તેમના સંબંધો બગડશે !

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

| Updated on: Nov 29, 2025 | 11:03 AM
Share
લગ્ન સિઝનની શરુઆત થઈ ગઈ છે. આ શુભ પ્રસંગે લોકો વર-કન્યાને ગિફ્ટ આપે છે. લગ્ન એક પવિત્ર બંધન છે, અને ભેટ આપવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. તે પ્રેમ, આદર અને સૌભાગ્ય વ્યક્ત કરે છે; તે પરિવારો વચ્ચેના બંધનને મજબૂત બનાવવા અને નવા યુગલ માટે શુભ શરૂઆતનું પ્રતીક છે.

1 / 6
હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

હિન્દુ ધર્મ શુભ અને અશુભ વસ્તુઓને ખૂબ મહત્વ આપે છે. તેથી, વાસ્તુ અનુસાર, જાણો કે કન્યા અને વરને કઈ ગિફ્ટ આપવી અશુભ માનવામાં આવે છે.

2 / 6
વાસ્તુ અનુસાર, વર અને કન્યાને કાળા રંગની વસ્તુઓ ભેટ ક્યારેય ન આપવી જોઈએ.  તે બન્નેના સંબંધોમાં નકારાત્મકતા આવી શકે છે, જેનાથી સંબંધોમાં અંતર અને તણાવ પેદા થાય છે.

3 / 6
જ્યોતિષ માન્યતાઓ અનુસાર, જો વર-કન્યાને અત્તર આપે છે, તો તે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે. જો કન્યાને પરફ્યુમની સુગંધ પસંદ ન હોય, તો તે ખરાબ ભેટ સાબિત થઈ શકે છે, જેનાથી તે દુઃખી થઈ શકે છે.

4 / 6
જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ચપ્પલ કે સૂઝ કે મોજડી જેવી વસ્તુઓ  કન્યા અને વરને ભેટમાં ના આપવી જોઈએ . તે વર-કન્યા  વચ્ચે મતભેદ અથવા અંતર વધારી શકે છે. તેને સંબંધમાં અવરોધ માનવામાં આવે છે.

5 / 6
વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર, ઘડિયાળ પણ ભેટમાં ના આપવી જોઈએ, તે સંબંધોમાં ધીમે ધીમે અંતર લાવી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘડિયાળ નકારાત્મક ઉર્જા લાવી શકે છે, જે સંબંધોમાં તણાવ પેદા કરી શકે છે.

6 / 6

ઘરમાં વાસનો છોડ લગાવવો શુભ છે કે અશુભ ? જાણો વાસ્તુ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ

જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ

RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં

કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!

તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત

વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું

ભરૂચની 14મી સદીની ઐતિહાસિક ઇમારતનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો

વડોદરામાં બે દિવસ પાણીકાપ, 7.8 લાખ લોકોને અસર, જુઓ Video

કુડાસણની આલ્ફા PGમાં ABVPનો દરોડો, એક્સપાયર્ડ ભોજનનો દાવો ! Video

જૂનાગઢના હીરાપુરમાં 25 ફૂટ લાંબો અજગર રોડ પર દેખાયો, Video

g clip-path="url(#clip0_868_265)">