AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vastu Shastra : ઘરમાં જૂના બંધ કે તૂટેલા ફોન રખાય ? જાણો વાસ્તુશાસ્ત્ર શું કહે છે..

વાસ્તુશાસ્ત્ર અનુસાર, જૂના અને નકામા ફોન ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા ફેલાય છે. આ ઉર્જા ઘરના વાતાવરણને પ્રભાવિત કરે છે. સાથે અનેક ગેરફાયદા જૂના મોબાઈલ રાખવાના છે.

| Updated on: Jul 09, 2025 | 4:20 PM
Share
ઘણીવાર લોકોને પોતાના જૂના અને નકામા ફોનને સંભાળવાની આદત હોય છે.

1 / 7
પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારા ઘરમાં જૂના, નકામા અને બંધ ફોન રાખવા શુભ નથી.

2 / 7
જો તમારા ઘરમાં જૂનો ફોન છે, તો તેને વેચી દો અથવા કોઈ જરૂરિયાતમંદને આપી દો.

3 / 7
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં નકામા અને જૂના ફોન રાખવાથી નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

4 / 7
ઘરમાં સકારાત્મકતાનો પ્રવાહ જાળવવા માટે કેટલાક નિયમોનું પાલન કરવું મહત્વપૂર્ણ છે.

5 / 7
ઘરમાં જૂની, નકામી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ, બધી નકામી વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષે છે અને ઘરનું વાતાવરણ બગાડી શકે છે.

6 / 7
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓના આધારે ફક્ત આપની જાણકારી માટે છે.

7 / 7

કયા દારૂમાં હોય છે સૌથી વધુ આલ્કોહોલ ? એક પેગમાં ફરી જશે માથું..નામ જાણવા અહીં ક્લિક કરો..

g clip-path="url(#clip0_868_265)">