Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Photos : ઉર્વશી રૌતેલાએ ‘મિસ યુનિવર્સ 2021’ ઈવેન્ટમાં પહેર્યો અમૂલ્ય ડ્રેસ, આટલી કિંમતમાં તમે ખરીદી શકો છો ફ્લેટ !

આ દિવસોમાં ઉર્વશી રૌતેલાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ વખતે ફરી એકવાર અભિનેત્રી તેના મોંઘા ડ્રેસને લઈને ચર્ચામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 7:04 PM
બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક ઉર્વશી રૌતેલા તાજેતરમાં મિસ યુનિવર્સ 2021 માં જજ તરીકે જોવા મળી હતી. આ દરમિયાન તેણે જે ડ્રેસ પહેર્યો તેની કિંમત જાણીને તમારા હોંશ ઉડી જશે.

1 / 5
અભિનેત્રી ઉર્વશી રૌતેલાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ડ્રેસની તસવીરો શેર કરી હતી.

2 / 5

મિસ યુનિવર્સ 2021 ઈવેન્ટમાં અભિનેત્રીએ ડિઝાઈનર માઈકલ સિન્કોનો 40 લાખ રૂપિયાનો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. આટલી કિંમતમાં તમે કોઈ નાના શહેરમાં ફ્લેટ પણ લઈ શકો છો.જેને કારણે આ ડ્રેસ હાલ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

3 / 5
એક્ટ્રેસ ઉર્વશી રૌતલાએ હોલ્ટર ડીપ નેક અને ઓફ શોલ્ડર શિમરી બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

4 / 5
તમને જણાવી દઈએ કે, અભિનેત્રી  ઉર્વશી રૌતલા તેની એક્ટિંગની સાથે તેના આઉટફિટને લઈને પણ ખુબ ચર્ચામાં રહે છે.

5 / 5
Follow Us:
ઊંઝા-ઉનાવા હાઈવે પર આવેલી હોટલમાં અચાનક લાગી ભીષણ આગ

RTO સર્કલ પાસે 2 બાઈક સવારે દંપતીને આંતરીને કરી લાખો રુપિયાની લૂંટ

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ

દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી

"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ

ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે

સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે

આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત

ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી

g clip-path="url(#clip0_868_265)">