મજા પડી જશે, ગુજરાતમાં આ સ્થળે આવેલી છે લંડન, દુબઈ જેવી અમ્બ્રેલા સ્ટ્રીટ, જુઓ તસવીર

અમ્બ્રેલા સ્ટ્રીટ.. નામ સાંભળતા થોડી નવાઈ લાગશે. આપણા શહેરમાં આ કન્સેપ્ટ હજી નવો છે. પણ વિશ્વના ઘણા દેશોમાં અમ્બ્રેલા સ્ટ્રીટ એ ફરવાની લોકપ્રિય જગ્યાઓ છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Jun 13, 2024 | 9:09 PM
શું તમે ક્યારેય કલરફૂલ છત્રી વાળી શેરીઓમાંથી પસાર થવાનું અવગણી શકો? તમે શેરીઓમાં ચાલતા જતા હોવ અને તમારી ઉપર બ્યુટીફુલ અને કલરફુલ છત્રીઓની હાર માળા હોય એ તમને એક મજાનો જ અહેસાસ કરાવે છે.

1 / 5
અમ્બ્રરેલા સ્ટ્રીટમાં વિવિધ કલરની સંખ્યાબંઘ છત્રીઓને શેરીઓના રસ્તા ઉપર લટકાવવામાં આવે છે. જેમાં મુખ્યત્વે લાલ, પીળો, વાદળી, લીલો, નારંગી અને  સફેદ રંગની છત્રીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

2 / 5
લંડન, દુબઈ, જાપાન, ગ્રીસ, ઈસ્તંબુલ, પોર્ટુગલ જેવા અનેક દેશોમાં અમ્બ્રેલા સ્ટ્રીટ આવેલી છે. લંડનના કેમડેન માર્કેટમાં અમ્બ્રેલા સ્ટ્રીટ આવેલી છે. જે ઉત્તર લંડનમાં આવેલ ફૂડ અને શોપિંગ માર્કેટ છે. લંડનના આ માર્કેટમાં ફરતી વખતે અહીંના રંગબેરંગી વાઇબ્સ એવી છે જે તમે ભૂલી ના શકો.

3 / 5
શહેરમાં આવેલ કાંકરિયા લેક ફ્રન્ટમાં સહેલાણીઓ માટે અનેક નવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા છે. કાંકરિયા પુષ્પકુંજ સર્કલથી ગેટ નંબર 1 સુધી આવી કલરફુલ છત્રીઓ લગાવવામાં આવી છે. આશરે 80 થી 85 મીટર ની જગ્યામાં 800 થી 850 જેટલી અલગ અલગ રંગની છત્રીઓ લટકાવીને અમ્બ્રેલા સ્ટ્રીટ ઊભી કરવામાં આવી છે.

4 / 5
અમદાવાદના તેમજ શહેર બહારથી આવતા સહેલાણીઓ માટે આ એક સેલ્ફી પોઇન્ટ બની રહેશે. વીડિયો મેકિંગ અને ફોટોગ્રાફી માટે પણ આ સ્ટ્રીટ નો ઉપયોગ શહેરીજનો કરી શકશે. આ ઉપરાંત અહીં તમને સુંદર મજાના વોલ પેઇન્ટિંગ્સ અને રાત્રે કલર ફૂલ લાઇટિંગ્સ પણ જેવા મળશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">