AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વરસાદમાં વાંરવાર જતુ રહે છે TVનું સિગ્નલ? DTH ડીશ સાથે કરી લો આ જૂગાડ

જો તમે ટીવીમાં મનપસંદ સિરિયલ જોઈ રહ્યા છો અને વચ્ચે સિગ્નલ જતુ રહે, આવી સમસ્યા ઘણીવાર વરસાદના દિવસોમાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેને ટાળી શકાય છે. ત્યારે ચાલો જાણીએ તેના માટે શું કરવું

| Updated on: Jun 21, 2025 | 11:24 AM
Share
કલ્પના કરો કે તમે ટીવી પર તમારી મનપસંદ સિરિયલ જોઈ રહ્યા છો અને વચ્ચે સિગ્નલ બંધ થઈ જાય છે. આવી સમસ્યા ઘણીવાર વરસાદના દિવસોમાં આવે છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં તેને ટાળી શકાય છે. અહીં અમે તમને DTH સિગ્નલને સુધારવાની ટ્રિક જણાવી રહ્યા છીએ.

1 / 8
ખરેખર, DTH (ડાયરેક્ટ-ટુ-હોમ) સિગ્નલ વરસાદની ઋતુમાં નબળું પડી જાય છે કારણ કે વાદળો, વરસાદ અને પવન સિગ્નલ ટ્રાન્સમિશનમાં સમસ્યા ઊભી કરે છે. આ સમસ્યા ખાસ કરીને ભારે વરસાદ અથવા તોફાની હવામાન દરમિયાન થાય છે, જેને "રેઈન ફેડ" કહેવામાં આવે છે. આને કારણે ટીવી પરનું ચિત્ર ફ્રિઝ થઈ જાય છે અને નો સિગ્નલ બતાવવા લાગે છે. ત્યારે જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા હોય તો અહીં આપેલી ટ્રિક તમને કામ લાગી શકે છે.

2 / 8
DTH ડીશને છત્રી અથવા શેડથી ઢાંકી દો: વરસાદના સીધા સંપર્કમાં આવવાથી સિગ્નલ વધુ પ્રભાવિત થાય છે, તેથી DTH ડીશ પર કોઈપણ કવર મૂકવું એ એક સારો રસ્તો છે. આનાથી ડીશ પર સીધું પાણી નહીં પડે અને સિગ્નલની આવતુ રહેશે. આ કરતી વખતે, ખાતરી કરો કે છત્રી અથવા શેડ ડીશના સિગ્નલને અવરોધે નહીં, કારણ કે આ સિગ્નલમાં પણ દખલ કરી શકે છે.

3 / 8
ડીશની દિશા અને એંગલ ચેન્જ કરો : જો સતત વરસાદમાં સિગ્નલ ગુમાવવાની સમસ્યા ચાલુ રહે છે, તો DTH ડીશની ઊંચાઈ અને એન્ગલ તપાસો. ડીશને યોગ્ય દિશામાં મૂકીવાથી વરસાદ દરમિયાન પણ સિગ્નલ વધુ સારું રહે છે.

4 / 8
સિગ્નલ બૂસ્ટરનો ઉપયોગ કરો: સિગ્નલ બૂસ્ટર એક પ્રકારનું ઉપકરણ છે જે નબળા સિગ્નલને વધારીને તમારા DTH સિસ્ટમને સુધારે છે. તમે તેને ખરીદી શકો છો અને ઇન્સ્ટોલ કરાવી શકો છો જેથી વરસાદમાં સિગ્નલની સમસ્યા ઓછી થાય.

5 / 8
ડીશને નિયમિતપણે સાફ કરો: સમય સમય પર DTH ડીશ સાફ કરવી મહત્વપૂર્ણ છે. ધૂળ, માટી અને પાણીનો સંચય સિગ્નલ ગુણવત્તાને અસર કરી શકે છે. સ્વચ્છ ડીશ વધુ સારા સિગ્નલને કેપ્ચર કરે છે.

6 / 8
વોટરપ્રૂફિંગ પણ એક વિકલ્પ છે: કેટલાક DTH સેવા પ્રદાતાઓ વોટરપ્રૂફ ડીશ કવરની સુવિધા પણ પૂરી પાડે છે. આ કવર વરસાદ દરમિયાન પાણીને દૂર રાખવામાં મદદ કરે છે અને સિગ્નલ ગુણવત્તા સુધારે છે.

7 / 8
આ ટ્રિકની મદદથી વરસાદની ઋતુમાં પણ તમારા ટીવીના DTH સિગ્નલને વધુ સારી રીતે જાળવી શકો છો અને કોઈપણ સમસ્યા વિના મનોરંજનનો આનંદ માણી શકો છો.

8 / 8

ટેકનોલોજીને લગતા ઘણી ટ્રિક છે જે અજમાવી તમે તમારા ઈલેક્ટ્રોનિક સાધનને વધારે બેહતર રીતે કામ કરે તેમ બનાવી શકો છો ત્યારે આવી જ સ્ટોરી જોવા માટે અહીં ક્લિક કરો

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

g clip-path="url(#clip0_868_265)">