AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diwali 2025 : આ દિવાળી પર ઘરે બનાવો શુગર ફ્રી મીઠાઈ, જાણો સંપૂર્ણ રેસિપી

દિવાળી પોતાની સાથે ઘણી ખુશીઓ લઈને આવે છે. દરેક ઘરમાં દીવા પ્રગટાવવામાં આવે છે, લોકો નવા કપડાં પહેરે છે, અને મીઠાઈઓ સૌથી વધુ રાહ જોવામાં આવે છે. જો કે, વધુ પડતી ખાંડ ડાયાબિટીસ, વજનની સમસ્યાઓ અને અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તો આજે અમે તમને દિવાળી પર શુગર ફ્રી મીઠાઈની રેસિપી જણાવીશું.

| Updated on: Oct 19, 2025 | 8:44 AM
Share
દિવાળી પર તમે વિવિધ શુગર ફ્રી મીઠાઈ ઘરે બનાવી શકો છો. જે સ્વાદિષ્ટ અને તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ સાબિત થાય છે.

1 / 6
શુગર ફ્રી ખજૂર -ડ્રાય ફ્રુટ લાડુ બનાવવા માટે ખજૂર, બદામ, કાજુ, પિસ્તા, નારિયેળ પાવડર અને ઘી લો.

2 / 6
લાડુ બનાવવા માટે સૌથી પહેલા ખજૂરને હૂંફાળા પાણીમાં નરમ થાય ત્યાં સુધી પલાળી રાખો. પછી તેને બારીક પીસી લો.

3 / 6
હવે એક પેનમાં થોડું ઘી ઉમેરો અને ડ્રાય ફ્રુટને ઘીમાં રોસ્ટ કરી લો. ત્યારબાદ પીસેલી ખજૂર ઉમેરો અને સારી રીતે હલાવો.

4 / 6
આ મિશ્રણ ઘટ્ટ થાય ત્યારબાદ  ગેસ બંધ કરી લો. હવે મિશ્રણ ઠંડુ થાય પછી મિશ્રણને લાડુનો આકાર બનાવી લો.

5 / 6
તમે આ લાડુને ગિલ્ટ ફ્રી ખાઈ શકો છો. તેમજ ઘરે આવતા મહેમાનોને પણ ખવડાવી શકો છો.

6 / 6

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં

ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર

ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર

બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત

ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ

શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા

ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ

ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ

પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video

g clip-path="url(#clip0_868_265)">