AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: ઘરેથી શરૂ કરો ધંધો ! ગ્રાહકોની લાઇન લાગશે અને મહિનાની કમાણી જ ₹35,000

ગુજરાતી ઘરોમાં પાપડ અને નમકીન માત્ર નાસ્તો નહીં પણ સંસ્કૃતિનો એક ભાગ છે. ગુજરાતીઓ દરેક સિઝનમાં પાપડ અને નમકીન જેવો નાસ્તો બજારમાંથી ખરીદે છે. એવામાં ચાલો જાણીએ, પાપડ અને નમકીનનો બિઝનેસ ઘરેથી કેમનો શરૂ કરવો...

| Updated on: Aug 01, 2025 | 1:05 PM
Share
જો તમને રસોઈનો શોખ છે અને થોડા રોકાણમાં ઘરેથી કમાણી કરવી હોય, તો પાપડ અને નમકીનનો બિઝનેસ તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. આ બિઝનેસ ખાસ કરીને મહિલાઓ માટે અનુકૂળ છે, જે ઘરના કામ સાથે એક મજબૂત આવક પણ ઊભી કરવા માંગે છે.

1 / 10
આ બિઝનેસ શરૂ કરવા માટે શરુઆતમાં લગભગ ₹20,000 થી ₹30,000 જેટલું રોકાણ જરૂરી છે. આમાં કાચો માલ જેમ કે લોટ, મસાલા, તેલ, પેકિંગ સામગ્રી, સાધનો અને મશીનોનો ખર્ચ સામેલ થાય છે. શરુઆત માટે હેન્ડ સીલર, પ્લાસ્ટિક શીટ, કડાઈ, ડિજિટલ વજનકાંટો વગેરે જેવા સાધનો જરૂરી છે.

2 / 10
રોજબરોજ તમે 5 કિલો પાપડ અને 5 કિલો નમકીન બનાવો તો દરરોજ ₹800 થી ₹1200 સુધીની આવક શક્ય બને છે. આમ, મહિને ₹25,000 થી ₹35,000ની આવક ઊભી થઈ શકે છે, જેમાંથી લગભગ 40% નફો તમારા હિસ્સે આવે છે.

3 / 10
દસ્તાવેજોની વાત કરીએ તો, શરૂઆતમાં આધાર કાર્ડ, પાન કાર્ડ અને એડ્રેસ પુરાવો જેવા સામાન્ય દસ્તાવેજોની જરૂર પડે છે. જો તમે આ બિઝનેસને મોટાપાયે લઈ જવા માંગો છો, તો FSSAI લાઇસન્સ અને MSME/Udyam રજીસ્ટ્રેશન કરાવી શકાય છે.

4 / 10
પાપડ બનાવવાની રીત બહુ સરળ છે. અડદની દાળનો લોટ તૈયાર કરો. હવે તેમાં મીઠું, મરચું અને હિંગ જેવી સામગ્રી ઉમેરો. ત્યારબાદ થોડું પાણી ઉમેરી સરસ લોટ બાંધો અને તેની નાની નાની ગોળીઓ બનાવીને પાતળા પાપડ વણી લો. આ પાપડ તડકામાં 2-3 દિવસ માટે સુકવવા મૂકો. એકવાર પાપડ સારી રીતે સુકાઈ જાય પછી પેકિંગ કરી તેને વેચાણ માટે તૈયાર કરો.

5 / 10
વધુમાં નમકીન બનાવવાની પ્રક્રિયા પણ ખૂબ સરળ છે. સૌપ્રથમ બેસનમાં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, હિંગ અને થોડું ગરમ તેલ ઉમેરો. આ બધું સારી રીતે મિક્સ કરી પાણી ઉમેરીને નરમ લોટ તૈયાર કરો. ત્યારબાદ આ લોટને નમકીન મશીનમાં ભરી, પસંદગીની જાળી લગાવી મધ્યમ તાપે ગરમ કરેલા તેલમાં તળવા લાગો. હવે સેવ કે ભુજિયા તળી તેને ઠંડા કરવા મૂકી દો. ઠંડા થયા પછી પેકિંગ કરી તેને વેચાણ માટે તૈયાર કરો. નમકીન બનાવવાના વિડીયો યૂટ્યૂબ જેવા પ્લેટફોર્મ પર  જોઈને પણ સરળતાથી શીખી શકાય છે.

6 / 10
આ બિઝનેસ શરૂ કરવા માટે પહેલાં ઘરેથી નમૂના બનાવી પરીચિતો, પડોશીઓ અને મિત્રોને આપવાનું શરૂ કરો. WhatsApp ગ્રુપ, Instagram પેજ, અને લોકલ સ્ટોરો ઉપર નમૂનાઓ પહોંચાડો. તમે “હોમમેડ અને હેલ્ધી” ને USP તરીકે બતાવી શકો છો.

7 / 10
ત્યારબાદ ફૂડ ડિલિવરી એપ્સ, કિરાણાની દુકાનો અને લોકલ માર્કેટમાં સપ્લાય શરૂ કરો. પ્રોડક્ટ્સ માટે બ્રાન્ડ નામ અને લોગો બનાવો. Canva કે Photoshop માં સરળ પેકેજિંગ ડિઝાઇન બનાવી શકાય છે. Visiting cards અને WhatsApp catalouge દ્વારા પણ ગ્રાહકોને ટાર્ગેટ કરી શકાય છે.

8 / 10
આ રીતે તમે ઓછી મહેનત અને ઓછી મૂડીમાં એક બિઝનેસ શરૂ કરી શકો છો. આ બિઝનેસમાં ફેસ્ટિવલ ટાઈમે ઑર્ડર પણ વધી જાય છે, જેને તમે seasonal gift pack તરીકે પણ વેચી શકો છો.

9 / 10
પાપડ અને નમકીન બનાવવાનો ઘરેલું બિઝનેસ એક બહુ સારી આવક આપતો અને ઝડપી ગતિથી વધતો બિઝનેસ છે.

10 / 10

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">