Travel: શ્રીલંકાના પ્રવાસ પર જાઓ તો આ મનમોહક પર્યટન સ્થળો પર જવાનું ન ભુલતા

હરિયાળી અને સુંદર મેદાનોમાં વસેલા શ્રીલંકામાં ઘણા પ્રવાસન સ્થળો છે, જે મનને મોહી લે છે. કદાચ આ જ કારણથી શ્રીલંકાને મોસ્ટ ફેવરિટ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પણ કહેવામાં આવે છે. શ્રીલંકામાં મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળો પર એક નજર નાખીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 1:31 PM
મિન્ટેલ: બૌદ્ધ સમુદાયના લોકો માટે આધ્યાત્મિક મહત્વ ધરાવતા આ સ્થળને પર્વતમાલા પણ કહેવામાં આવે છે. આ સ્થાન પર પહોંચ્યા પછી, તમે આસપાસના શ્રેષ્ઠ દૃશ્યો જોઈ શકો છો.

1 / 5
રાવણ વોટરફોલઃ ઈલા વન્યજીવ અભયારણ્યનો ભાગ ગણાતા આ સ્થાન પરના ધોધમાંથી પડતું પાણી દૂધ જેવું સફેદ દેખાય છે. કહેવાય છે કે અહીં બેસીને આ નજારો જોવાથી હૃદયને ઘણી રાહત મળે છે.

2 / 5
ગલ વિહારઃ આ એક પ્રકારનું શિલા મંદિર છે અને એવું કહેવાય છે કે તેનું નિર્માણ 12મી સદીમાં પરાક્રમબાહુ પહેલા દ્વારા કરવામાં આવ્યું હતું. શ્રીલંકા આવતા પ્રવાસીઓ પણ આ સ્થળની મુલાકાત લેવાનું પસંદ કરે છે, કારણ કે તેઓને અહીં કરવામાં આવેલ આર્કિટેક્ચર ગમે છે.

3 / 5
આદમનું શિખર: ખૂબ જ સુંદર એવા આ સ્થાન પર સ્થિત આ સ્થાન પર ગૌતમ બુદ્ધનો મઠ છે. આ સ્થળનું આધ્યાત્મિક મહત્વ અહીં આવનારા લોકોને ગમે છે અને અહીં અનેરી શાંતિનો અનુભવ મળે છે.

4 / 5
સિગિરિયા રોક ફોર્ટઃ એવું કહેવાય છે કે શ્રીલંકાના આ પ્રખ્યાત પર્યટન સ્થળનું નિર્માણ પાંચમી સદીમાં થયું હતું. અહીંના લોકો તેને વિશ્વની અજાયબીઓમાંની એક માને છે અને તે યુનેસ્કો હેરિટેજ પ્લેસ પણ છે.

5 / 5

Latest News Updates

Follow Us:
વર્લ્ડ કપને લઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચાલી રહી છે અંતિમ તૈયારીઓ

ખંભાતમાં ગણેશ વિસર્જન દરમિયાન વીજ કરંટ લાગતા 2 લોકોના મોત

પાલનપુરના ભાગળ ગામની મહિલાઓએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો

નર્મદાના પૂર મુદ્દે ભાજપ સાંસદનું ચોંકાવનારૂ નિવેદન, જુઓ Video

ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
ઓખા નજીક શંકાસ્પદ બોટ ઝડપાઈ, 4ની અટકાયત
અંબાજી પગપાળા જતા વ્યક્તિને હાર્ટ એટેક આવતા ટ્રાફિક પોલીસ બની દેવદૂત

પોલીસની લોખંડી સુરક્ષા વચ્ચે વિધ્નહર્તાનું કૃત્રિમ તળાવમાં થશે વિસર્જન

Bhavanagar : વરતેજ પોલીસની હદમાં જ દારુનો કારોબાર ધમધમી રહ્યો છે !

Ahmedabad : નાગાલેન્ડની યુવતીને ઢોર માર મારનાર સ્પા સંચાલક ભૂગર્ભમાં !

Surat : ATMમાં નાણાં ચોરતી ગેંગ સકંજામાં