Medals in Olympics : ભારતીય પુરુષ હોકી ટીમનો કરિશ્મા, 41 વર્ષ બાદ પણ ઓલિમ્પિક રમતોમાં મેડલ જીતવામાં હોકી ટીમ મોખરે

medals in olympics : ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020 પહેલા તેણે છેલ્લી વખત 1980માં મેડલ જીત્યો હતો, ત્યારે હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 4:10 PM
ભારતીય પુરુષ હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિક 2020 પહેલા તેણે છેલ્લી વખત 1980માં મેડલ જીત્યો હતો, ત્યારે હોકી ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

1 / 8
ભારતીય પુરુષ હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તેણે જર્મનીને રોમાંચક મુકાબલામાં 5-4થી હરાવીને 41 વર્ષના દુકાળનો નાશ કર્યો હતો.

2 / 8
ભારતે છેલ્લી વખત 1980માં ઓલિમ્પિક મેડલ જીત્યો હતો પરંતુ ભારતીય પુરુષ હોકી ફરી એક વખત ટોક્યોમાં બ્રોન્ઝ સાથે પોડિયમાં પર જોવા મળી હતી.આ સફળતા બાદ સમગ્ર દેશમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો.આ જીત સાથે ભારતીય પુરુષ ટીમે ઓલિમ્પિકમાં મેડલ જીતવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.

3 / 8
ભારતીય પુરુષ ટીમે ઓલિમ્પિક ગેમમાં 12મો મેડલ જીત્યો છે. આ સાથે તેણે જર્મનીને પાછળ છોડી દીધું. અત્યાર સુધી ભારત અને જર્મની બંને સમાન હતા.

4 / 8
ભારતીય પુરુષ ટીમે ઓલિમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીત્યા છે. બીજી કોઈ ટીમે આટલા બધા ગોલ્ડ મેડલ જીત્યા નથી. 8 ગોલ્ડ ઉપરાંત 1 સિલ્વર અને 3 બ્રોન્ઝ પણ ભારતના નામે છે.

5 / 8
જર્મનીની પુરુષ ટીમ ઓલિમ્પિકમાં મેડલ જીતવામાં બીજા ક્રમે છે. તેણે કુલ 11 મેડલ જીત્યા છે. જેમાંથી ચાર ગોલ્ડ મેડલ છે. તેની પાસે ટોક્યોમાં 12મો મેડલ જીતવાની તક હતી પરંતુ ભારતે તેની આશાઓ પર પાણી ફેરવી નાંખ્યું હતુ. જર્મનીએ ઓલિમ્પિકમાં ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ પણ જીત્યા છે. આ ટીમે 2008 અને 2012માં સતત બે ગોલ્ડ મેડલ જીત્યા છે.

6 / 8
ઓસ્ટ્રેલિયાનું નામ ત્રીજા નંબરે આવે છે. આ ટીમે ઓલિમ્પિકમાં 10 મેડલ જીત્યા છે. પરંતુ આમાં માત્ર એક જ ગોલ્ડ મેડલ છે. આ સિવાય બાકીના નવમાંથી પાંચ બ્રોન્ઝ મેડલ અને ચાર સિલ્વર મેડલ છે. આ ટીમને ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ પણ મળ્યો છે. ઓસ્ટ્રેલિયાની પુરુષ હોકી ટીમે 2004માં માત્ર એક જ વાર ગોલ્ડ મેડલ જીત્યો હતો.

7 / 8
નેધરલેન્ડની પુરુષ હોકી ટીમ ઓલિમ્પિક મેડલ જીતવામાં ચોથા સ્થાને છે. તેણે અત્યાર સુધીમાં 9 મેડલ જીત્યા છે. તેમાંથી બે ગોલ્ડ, ચાર સિલ્વર અને બાકીના ત્રણ બ્રોન્ઝ મેડલ છે. ટોક્યોમાં આ ટીમ છઠ્ઠા નંબરે છે.

8 / 8
Follow Us:
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">