AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કરોડોની કિંમતના પ્રાઈવેટ જેટના માલિક છે આ ગુજરાતીઓ ! ચોથું અને પાંચમું નામ જાણીને ચોંકી જશો

ભારતમાં ચાર્ટર પ્લેન એટલે કે પ્રાઈવેટ જેટ મોટાભાગે બોલિવુડ એક્ટર કે એક્ટ્રેસીસ પાસે છે. પણ શું તમે જાણો છો કે કેટલાક ગુજરાતી પણ છે કે જેમના પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે તો ચાલો જાણીએ અહીં

| Updated on: Jul 11, 2025 | 2:01 PM
Share
તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે વ્યક્તિ પાસે પોતાનું પ્લેન હોય તેટલું અમીર હોવું જરૂરી છે. અનેક જાણીતી હસ્તીઓ અને હસ્તીઓની ચાર્ટર ફ્લાઈટ્સના ફોટા અને તસવીરો જોઈને લોકો ઘણા લોકો એમ વિચારે છે કે કાશ ! મારી પાસે પણ ચાર્ટર પ્લેન હોત તો કેટલુ સારું.તમને જણાવી દઈએ કે ભારતમાં ચાર્ટર પ્લેન એટલે કે પ્રાઈવેટ જેટ મોટાભાગે બોલિવુડ એક્ટર કે એક્ટ્રેસીસ પાસે છે. પણ શું તમે જાણો છો કે કયા ગુજરાતી પાસે પોતાનું પ્રાઈવેટ જેટ છે? તો ચાલો જાણીએ અહીં

1 / 7
અદાણી ગ્રુપના ગૌતમ અદાણી પાસે બોમ્બાર્ડિયર ગ્લોબલ 7500 એરક્રાફ્ટ છે. આ વિમાનની કિંમત અંદાજે 5.6 કરોડ રૂપિયા છે. આ સિવાય સન ટીવીએ આ વર્ષે બોમ્બાર્ડિયર ગ્લોબલ 7500 એરક્રાફ્ટ ખરીદ્યું છે, જેની કિંમત અંદાજે $75 મિલિયન છે.

2 / 7
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ છે. મુકેશ અંબાણીના પ્રાઈવેટ જેટ પ્લેનની વાત કરીએ તો તેમની પાસે બોઇંગ કંપનીનું ખૂબ જ ખાસ 1 ખાનગી જેટ છે અને બિઝનેસ જેટ-2 છે. આ જેટ હવામાં ઉડતી હોટલથી ઓછું નથી. 1004 ચોરસ ફૂટના વિસ્તારવાળા આ પ્લેનમાં ઉત્તમ બોર્ડ રૂમ, એક્ઝિક્યુટિવ ઓફિસ અને ખાનગી બેડરૂમ સ્યુટ જેવી સુવિધાઓ છે. તેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

3 / 7
મુકેશ પાસે પ્રાઈવેટ પ્લેન Falcon 900EX, Boeing Business Jet 2, Airbus 319 Corporate Jet છે. તે પૈકી Airbus 319ને તેમણે 2007માં પત્ની નીતાના 44માં જન્મદિવસ તેને ગિફ્ટ કર્યુ હતુ. આ એરક્રાફ્ટમાં એક ઓફિસ, માસ્ટર બેડરૂમ અને આલિશાન બાથરૂમ છે. મ્યુઝીક સિસ્ટમ ઉપરાંત તેમાં સેટેલાઈટ ટેલિવિજન અને વાઈ-ફાઈની સુવિધા પણ છે.

4 / 7
70 વર્ષીય ઝાયડસ ગ્રુપના ચેરમેન પંકજ પટેલ અમદાવાદ અને ગુજરાતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાંના એક છે. પટેલ ફ્લેગશિપ ફર્મ ઝાયડસ લાઇફસાયન્સ લિમિટેડ દ્વારા સંચાલિત એક વિશાળ સામ્રાજ્યનું સંચાલન કરે છે. પટેલે 2012માં ચેલેન્જર-604 એરક્રાફ્ટ ખરીદ્યુ હતુ.

5 / 7
સુરતના ઉદ્યોગપતિ અને રાજહંસ ગ્રુપના માલિક જયેશભાઈ દેસાઈ પણ પોતાનું એક પ્રાઈવેટ જેટ ધરાવે છે. તે્ઓએ યુએસએની જાણીતી નાગરિક અને લશ્કરી ઉડ્ડયન કંપની બીકક્રાફ્ટ પાસેથી સૌથી લોકપ્રિય બિઝનેસ ટર્બોપ્રોપ, બીકક્રાફ્ટ કિંગ એર 260જીટીનું એરક્રાફ્ટ ખરીદ્યું છે.

6 / 7
ગુજરાત સરકારે મુખ્યમંત્રી સહિત વીવીઆઈપી રાજ્યપાલ અને નાયબ મુખ્યમંત્રી માટે 2019માં રૂ. 191 કરોડનું નવું વિમાન ખરીદ્યું હતુ. જેનું નામ 'બોમ્બાર્ડિયર ચેલેન્જર 650' એરક્રાફ્ટ છે. જે એકવારમાં 7000 કિમી સુધી ઉડી શકે છે. નાગરિક ઉડ્ડયન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ક્રાફ્ટ સુપરકિંગ પ્લેનનો ઉપયોગ તત્કાલીન મુખ્યમંત્રી માટે કરવામાં આવે છે

7 / 7
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા

શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ

બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video

લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું

ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video

AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું

Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ

કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા

અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી

ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ

g clip-path="url(#clip0_868_265)">