હિના ખાનનો આ બોલ્ડ ટ્રેડિશનલ લૂક સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ, જુઓ અભિનેત્રીના નવા ફોટા

હિના ખાન (Hina Khan) એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે તેના અલગ-અલગ લુકથી તેના ફેન્સને ચોંકાવતી રહે છે. દિવાળીના અવસર પર તેનો ટ્રેડિશનલ લુક ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 7:41 PM
હિના ખાને તેના ઈન્સ્ટાગ્રામ પરથી કેટલીક તસ્વીરો શેર કરી છે જેમાં તે લહેંગા પહેરેલી જોવા મળી રહી છે.

1 / 6
હિના ખાને લહેંગા સાથે ઘરેણાં પણ પહેર્યા છે.

2 / 6
હિના ખાન આ ટ્રેડિશનલ લુકમાં ખૂબસૂરત લાગી રહી છે. તેની પોસ્ટ પર ફેન્સ પણ ઘણી કમેન્ટ કરી રહ્યા છે.

3 / 6
તેમણે કોઈ પણ કેપ્શન લખ્યા વિના એકસાથે ઘણી તસ્વીરો શેર કરી છે.

4 / 6
હિના ખાન ટીવીની જાણીતી હસ્તીઓમાંથી એક છે.

5 / 6
તેને સ્ટાર પ્લસ ટીવી શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈથી ઘણી ઓળખ મળી. તે પછી તે ટીવીની સ્ટાર બની ગઈ.

6 / 6

Latest News Updates

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત

મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી

અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા

જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને

ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ

પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ

રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી

સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ

ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ

g clip-path="url(#clip0_868_265)">