Gujarati News Photo gallery These five players including Hardik will not play in Rajkot Captain Rohit informed
IND vs AUS : રાજકોટમાં હાર્દિક સહિત આ પાંચ ખેલાડીઓ નહીં રમે, કેપ્ટન રોહિતે આપી જાણકારી
વર્લ્ડ કપ 2023 (World Cup 2023) પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલ ત્રણ મેચની વનડે સીરિઝની અંતિમ મેચની પ્લેઈંગ 11ને લઈ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સમાં મોટું નિવેદન આપ્યું હતું. રોહિતે જણાવ્યું હતું કે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11માં પાંચ સ્ટાર ખેલાડીઓ નહીં હોય. આ પાંચ ખેલાડીઓ છે અક્ષર પટેલ, મોહમ્મદ શમી, હાર્દિક પંડયા, શાર્દુલ ઠાકુર અને શુભમન ગિલ. અક્ષર ઈજાગ્રસ્ત છે, જ્યારે અન્ય ખેલાડીઓને આરામ આપવામાં આવશે. ગુજરાતના રાજકોટમાં મેચ રમાવાની છે અને બે ગુજ્જુ ખેલાડીઓ આ મેચમાં નહીં હોય, પરંતુ વિરાટ, રોહિત, કુલદીપની સાથે બુમરાહ રાજકોટમાં રમતો જોવા મળશે.
Share

અક્ષર પટેલ ઈજાના કારણે પહેલા જ સીરિઝથી બહાર થઈ ચૂક્યો હતો એવા સંકેત હતા, પરંતુ રોહિતે જાણકારી આપી છે કે તે NCAમાં છે અને રિકવરી કરી રહ્યો છે અને રાજકોટમાં તે નહીં રમે.
1 / 5

બરોડાનો હાર્દિક પંડયા ટીમનો વાઈસ કેપ્ટન છે અને તે પહેલી બે મેચમાં પણ ટીમમાં સામેલ ન હતો, રાજકોટમાં પણ તેને આરામ આપવામાં આવશે, તે રમશે નહીં પરંતુ રાજકોટમાં હાજર રહેશે.
2 / 5

ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર પણ સતત રમી રહ્યો છે જેથી વર્લ્ડ કપ પહેલા તેને આરામ આપવાનું ટીમ મેનેજમેન્ટે નક્કી કર્યું છે.
3 / 5

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પણ રાજકોટમાં નહીં રમે, તેને પણ આરામ આપવામાં આવશે. શમી તેનું ફોર્મ અને ફિટનેસ મેળવી ચૂક્યો છે.
4 / 5

દમદાર ફોર્મમાં ચાલી રહેલ શુભમન ગિલ પણ રાજકોટમાં બેટિંગ કરતો નહીં જોવા મળે. તેને પણ વર્લ્ડ કપ પહેલા એક મેચમાં આરામ આપવામાં આવશે.
5 / 5
Related Photo Gallery
80 અને 90ના દાયકાના શ્રેષ્ઠ અભિનેતા અમોલ પાલેકરનો પરિવાર જુઓ
દૈનિક રાશિફળ: અટકેલા કામો પાર પડશે, નવા આર્થિક લાભના યોગ
રોહિત શર્મા સાથે 740 દિવસ બાદ બની આવી ઘટના
સિનેમા હોલમાં એન્ટ્રી ભવ્ય અને એક્ઝિટ સાધારણ કેમ? જાણો કારણ
Big Bને કેમ નથી આવતી 'ઊંઘ'? આખરે તેઓ શું શોધી રહ્યા છે Google પર?
દિવાળી પૂજા સુધી કમળનું ફૂલ રહેશે એકદમ તાજું, અપનાવો આ સરળ હેક્સ
ધનતેરસ અને સોના વચ્ચેનું 'ખાસ કનેક્શન', 1 લાખના થઈ ગયા 4.5 લાખ
દિવાળી પર વહેંચાતી સોન પાપડી ક્યાંથી આવી? જાણો ઇતિહાસ
દિવાળીની ખુશીમાં સ્વાસ્થ્ય સાથે ન કરો રમત! આ લોકોએ ફટાકડાથી રહેવું દૂર
ભારત બનશે સોલારનું હબ: 32 લાખ નોકરીઓ અને મોટું રોકાણ
ન્યુઝીલેન્ડમાં અર્શદીપનો કમાલ, આવું કરનાર ત્રીજો ભારતીય ફાસ્ટ બોલર
ભારતીયોની સોનાની ખરીદીમાં મોટો બદલાવ!
કિંગ કોહલીનો નવો કીર્તિમાન, નંબર-3 પર 13,000 રન પૂરા કરી રચ્યો ઇતિહાસ
ટેપ એન્ડ પે કેવી રીતે કામ કરે છે? જાણો સાચું વિજ્ઞાન
'સોનું' ખરીદવા જઈ રહ્યા છો? તો આ નવો નિયમ જાણી લેજો
રણબીરની 3 વર્ષની દીકરી રાહાનું સૌથી મોંઘી ફિલ્મમાં ડેબ્યુ
15 ડિસેમ્બરથી બદલાશે કાર-બાઇક ઇન્સ્યોરન્સના નિયમો
તહેવારો પહેલાં પાર્લર જતાં પહેલાં જાણી લો, ફેશિયલ સારું કે ક્લીનઅપ?
શોર્ટ કવરિંગ વચ્ચે સોનાની કિંમતોમાં શાનદાર વધા
સિંગલ રહીને મોજમાં જીવી રહ્યા છે બોલિવુડના આ સ્ટાર, જુઓ ફોટો
અમદાવાદમાં સોનાના ભાવમાં ફરી વધારો!
ધનતેરસ પહેલાં સોનામાં ફરી આવી ચમક!
Women's Health: મહિલાઓએ કયા હેલ્થ ટેસ્ટ કરાવવા જોઈએ?
ટૂંકા ગાળાની વધઘટ છતાં ફોકસડ ઇક્વિટી ફંડ્સે આપ્યું શાનદાર રિટર્ન
દિવાળી-છઠ્ઠ પૂજાએ અમદાવાદથી બિહાર માટે દોડશે અનારક્ષિત સ્પેશિયલ ટ્રેન
દિવાળી દરમિયાન આ 5 રાશિઓનું ચમકશે ભાગ્ય! પૈસાનો વરસાદ થશે
પત્નીને કાર કે બાઈક ગિફ્ટમાં આપતા પહેલા, આ વાત જાણી લેજો
ધનતેરસ અને દિવાળી પહેલાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર!
રામાયણ ફિલ્મમાં સૌથી વધુ ફી કોણે લીધી છે? જાણો
IND vs NZ 1st ODI : ટીમ ઈન્ડિયાએ પ્લેઈંગ ઈલેવનમાં કર્યો ફેરફાર
અભિનેત્રીએ લગ્નના 25 વર્ષ બાદ બીજી વખત લગ્ન કર્યા
દૈનિક રાશિફળ: અટકેલા કામો પાર પડશે, આર્થિક લાભના યોગ
શિયાળામાં આમળા-બીટનો જ્યૂસ સ્ટોર કરવાનો સ્માર્ટ હેક
ODI શ્રેણી પહેલા ભારત માટે ગુડ ન્યૂઝ,સ્ટાર ખેલાડી ફિટનેસ ટેસ્ટમાં પાસ
દિવાળી પર થશે 'ધનવર્ષા'! આ 5 Stock કરાવશે 'મજબૂત કમાણી'
WhatsApp નું નવું ફીચર: ચેટમાંથી જ નંબર સેવ થશે અને ઇવેન્ટ બનશે
શુભમન ગિલ માટે ન્યુઝીલેન્ડ કેમ છે ખાસ? જૂની યાદો વાગોળતાં થયો ભાવુક
સોના-ચાંદીના બજારમાં કંઈક મોટું થઈ રહ્યું છે, જાણો અંદરની વાત
પત્નીને મૂર્ખ કે નકામી કહેવી ક્રૂરતા છે? જાણો સુપ્રીમ કોર્ટનો ચુકાદો
હાર્દિક પંડ્યાએ વાપસી માટે ઘરેલુ ક્રિકેટ રમવું પડશે: કેપ્ટન ગિલ
મુકેશ અંબાણી ચીની અબજોપતિને પાછળ છોડી બન્યા એશિયાના નંબર વન અમીર
દિવાળી ગિફ્ટ માટે આ વસ્તુઓ છે બેસ્ટ
નાની-નાની વાતોમાં ગુસ્સો આવે છે? ગુસ્સાને કાબૂમાં રાખવા અજમાવો આ 5 સરળ
ઘરના મંદિરમાં ઘંટડી ક્યારે અને કેમ વગાડવી? જાણો નિયમો
17 ચોગ્ગા 6 છગ્ગા... મહેસાણાના ઉર્વિલ પટેલે તોફાની બેવડી સદી ફટકારી
બુધ ગોચર 2026: આગામી 22 દિવસ આ રાશિઓ માટે ભાગ્યશાળી
સુરક્ષા ચિંતાઓને કારણે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાને કહ્યું અલવિદા...
એક, બે નહીં... કોહલી ન્યુઝીલેન્ડમાં સચિન તેંડુલકરના 9 રેકોર્ડ તોડશે!
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન! ₹319માં કોલિંગ રોજ 1.5GB ડેટા અને OTTનો લાભ
6 વર્ષના તળિયે 'સોનું'! ધનતેરસ-દિવાળી પર ભાવ વધશે કે ઘટશે?
Virat Kohli Birthday : વિરાટ કોહલીના જીવનની 38 અદ્ભુત વાતો જાણો !
આજનું રાશિફળ: ભાગ્ય અને પુરુષાર્થનો સંગમ, જાણો 12 રાશિઓનું ફળ
Breaking News : દિવાળી પહેલા અદાણી CNGના ભાવમાં વધારો
અમદાવાદમાં ધાર્મિક સંસ્થાઓ, AMC ઈમારત પર લાગશે સોલાર પેનલ
80 અને 90ના દાયકાના શ્રેષ્ઠ અભિનેતા અમોલ પાલેકરનો પરિવાર જુઓ
રજાઓમાં અમદાવાદના રસ્તાઓ પર મોતની મુસાફરી
સિંહણે હરણના બચ્ચાનો શિકાર કરવાને બદલે જીવ બચાવ્યો
દીકરીની કસ્ટડી મામલે ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
અમદાવાદમાં 9 નવેમ્બરથી ખુલશે SG હાઈવેનો 6 લેન ઓવરબ્રિજ, જુઓ Video
ગુજરાત સરકારની કર્મચારીઓને દિવાળી ભેટ, મોંઘવારી ભથ્થામાં કરાયો વધારો
દિવાળી પર સરકારી બાબુઓને ગિફ્ટ લેવી પડશે ભારે ! Video
કોંગ્રેસની વિચારધારાવાળા વ્યક્તિને સાબરના સુકાની બનાવવાની કવાયત
દિવાળી પહેલા જામનગરમાં ફૂડ વિભાગના દરોડા
આજનું રાશિફળ: ભાગ્ય અને પુરુષાર્થનો સાથ, જાણો 12 રાશિઓનું ફળ
Breaking News : પાલનપુરમાં ફૂડ વિભાગના દરોડા