AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દુનિયાના બીજા સૌથી ધનિકના લગ્ન, મહેમાનો માટે આવો હશે જલસો, અંબાણીના લગ્નને પણ ભૂલવાડી દેશે !

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્ન એટલા ધામધૂમથી કરવામાં આવ્યા કે તેની ચર્ચા સમગ્ર વિશ્વએ કરી. મુકેશ અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં અંદાજિત 5000 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. જો કે, હવે દુનિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ 'અંબાણી સ્ટાઇલ'માં લગ્ન કરવા જઈ રહ્યા છે.

| Updated on: Jun 25, 2025 | 6:24 PM
Share
એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ ઇટલીના વેનિસમાં તેમની ગર્લફ્રેન્ડ લોરેન સાંચેઝ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે, 61 વર્ષીય જેફના આ બીજા લગ્ન છે.

1 / 6
એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને પત્રકાર લોરેન સાંચેઝ લગ્ન કરવા જઈ રહ્યા છે. આ જેફના બીજા લગ્ન છે, જે ઇટલીના વેનિસમાં થઈ રહ્યા છે. આ જશ્ન 26 જૂન સુધી ચાલુ રહેશે જેમાં ફિલ્મ, ફાઇનાન્સ અને દુનિયાના ઘણા VIP મહેમાનો જોવા મળશે. મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં જે પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો, તેવો જ માહોલ 61 વર્ષીય જેફના લગ્નમાં પણ જોવા મળી શકે છે.

2 / 6
રોઇટર્સના અહેવાલ મુજબ, આ લગ્નમાં કુલ 40 થી 48 મિલિયન યુરો એટલે કે 472 કરોડ રૂપિયા ખર્ચ થવાની ધારણા છે. મીડિયા રિપોર્ટસ અનુસાર, અનંત અંબાણીના લગ્નમાં 5000 કરોડ રૂપિયા સુધીનો ખર્ચો કરવામાં આવ્યો હતો.

3 / 6
ઇટલીના ન્યૂઝ પેપર કોરીએર ડેલા સેરા અને સમાચાર એજન્સી 'ANSA'ના અહેવાલ મુજબ, જેફ તેના લગ્ન દરમિયાન ઘણા મોટા દાન કરશે. ટૂંકમાં કહીએ તો, 1 મિલિયન યુરો એટલે કે લગભગ 10 કરોડ રૂપિયા CORILA નામની એક શૈક્ષણિક સંસ્થાને આપવામાં આવશે. જણાવી દઈએ કે, આ સંસ્થા વેનિસના તળાવોની ઇકોસિસ્ટમ પર રિસર્ચ કરે છે.

4 / 6
લગ્ન સમારોહ ક્યારે અને ક્યાં થશે, કેટલો ખર્ચ થશે તે અંગે કોઈ સત્તાવાર માહિતી નથી આવી. જો કે, આ લગ્નની પાર્ટી શનિવારે ઇટલીના પૂર્વ ભાગમાં આવેલા 'આર્સેનલ' નામના ઐતિહાસિક સ્થળ પર યોજાશે. આ એ જગ્યા છે કે, જ્યાં 15મી સદીમાં વેનિસના નૌકાદળ માટે જહાજો બનાવવામાં આવતા હતા.

5 / 6
અહેવાલ મુજબ, આગામી દિવસોમાં વેનિસ અને નજીકના એરપોર્ટ જેમ કે ટ્રેવિસો અને વેરોનામાં લગભગ 90 પ્રાઈવેટ જેટ ઉતરાવામાં આવશે તેવી અપેક્ષા છે. આ સિવાય મહેમાનો માટે 30 વોટર ટેક્સીઓ પણ બુક કરવામાં આવી છે.

6 / 6

દેશ અને દુનિયાના તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

g clip-path="url(#clip0_868_265)">