Madhya Pradesh માં પૂરથી સ્થિતી બની ગંભીર, તસવીરોમાં કેદ થયા તબાહીના દ્રશ્યો

મધ્ય પ્રદેશના (Madhya Pradesh Flood) મોટાભાગના વિસ્તારોમાં કેટલાક દિવસથી સતત વરસાદના કારણે પૂરની સ્થિતી. રાજ્યના ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં પૂરને કારણે હાલત ખરાબ થઇ ચૂકી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:07 PM

મધ્ય પ્રદેશના (Madhya Pradesh Flood) મોટાભાગના વિસ્તારોમાં કેટલાક દિવસથી સતત વરસાદના કારણે પૂરની સ્થિતી.

1 / 8
રાજ્યના ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં પૂરને કારણે હાલત ખરાબ.

2 / 8
ગ્વાલિય-ચંબલ વિસ્તારમાં સ્થિતી ખૂબ ભયાનક થઇ ચૂકી છે. અહીં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયુ છે.

3 / 8
શિવપુરી અને શેઓપુરમાં 2 દિવસમાં લગભગ 800 મિલીમીટર વરસાદ નોંધાયો છે જેના કારણે પૂરની સ્થિતી સર્જાઇ છે.

4 / 8
સીએમ શિવરાજ સિંહે જણાવ્યુ કે, ભારે વરસાદના કારણે ગ્વાલિય-ચંબલ ક્ષેત્રમાં 1,100 ગામ પ્રભાવિત થયા છે.

5 / 8
પૂરની સ્થિતીથી બચવા માટે ઇન્ડિયન એર ફોર્સની ટીમો પણ રાહત અને બચાવ કાર્યોમાં લાગી છે.

6 / 8
શિવપુરી અને ગ્વાલિયરમાં વાયુસેનાના 5 હેલિકોપ્ટર રેસ્ક્યૂ કામમાં જોતરાયુ.

7 / 8
સેના, SFRF અને NDRF ની મદદથી હમણાં સુધી કેટલાક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ છે.

8 / 8

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રે નવી તક મળશે

ભાજપે ભાવનગરમાં કોળી સમાજને અંકે કરવા મહારથીઓને ઉતાર્યા મેદાને

મહુવાના બગદાણા- કોટિયાને જોડતા રોડની બિસ્માર સ્થિતિથી ગામલોકોમાં રોષ

સુરતઃ સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલે કર્યો આપઘાત

કોંગ્રેસના લોકસભા ઉમેદવાર રોહન ગુપ્તાના પિતાએ આપ્યુ રાજીનામુ- વીડિયો

અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાનો ચૂંટણી લડવાનો ઈનકાર

પંચમહાલ : પાર્સલના નામે ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ

ચેક રિટર્ન કેસમાં ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર સંતોષીને મળ્યા જામીન

વિદેશી વિદ્યાર્થીઓને ફાળવાઈ અદ્યતન સુવિધાથી સજ્જ નવી NRI હોસ્ટેલ

પાટીદાર દીકરીઓ અંગે કરેલા નિવેદન પર કાજલ હિન્દુસ્તાનીએ કરી સ્પષ્ટતા

g clip-path="url(#clip0_868_265)">