Frozen Water on Moon : ખુલી ગયું ચંદ્રના કાળા ભાગનું રહસ્ય, હાજર છે 6 લાખ કરોડ KG ‘ફ્રોઝન વોટર’
રોકેટનું ક્રેશ થવું કોઈ અકસ્માત ન હતો. અમેરિકન સ્પેસ એજન્સી નાસાનું લુનર ક્રેટર ઓબ્ઝર્વેશન એન્ડ સેન્સિંગ સેટેલાઇટ (LCROSS) મિશન જાણી જોઈને ચંદ્રની સપાટી પર અથડાયું.
Latest News Updates
Most Read Stories