The Great Khali Family Tree : જાણો ગ્રેટ ખલીનું સાચું નામ શું છે, રેસલરની પત્ની સુંદરતામાં બોલિવુડ અભિનેત્રીઓને પણ માત આપે છે

ભારતીય પૂર્વ કુસ્તીબાજ 'ધ ગ્રેટ ખલી' (The Great Khali)નું નામ દરેક વ્યક્તિ જાણે છે અને તે ખૂબ જ પ્રખ્યાત છે.ખલી વિશે એવી ઘણી વાતો છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. ચાલો આજે તેના પરિવાર વિશે જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 9:13 AM
દલીપ સિંહ રાણા (The Great Khali )નો જન્મ 27 ઓગસ્ટ, 1972ના રોજ હિમાચલ પ્રદેશના ધીરાણા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ જ્વાલા અને માતાનું નામ ટંડી દેવી છે.

1 / 6
ભૂતપૂર્વ WWE કુસ્તીબાજ 'ધ ગ્રેટ ખલી' એવો રેસલર છે જેણે WWEમાં અંડરટેકર, જ્હોન સીના, કેન જેવા અનેક ફાઈટર્સને હરાવ્યા છે. ખલીનું સાચું નામ દલીપ સિંહ રાણા છે અને તે હિમાચલ પ્રદેશના સિરમોર જિલ્લાનો રહેવાસી છે. તે WWEમાં 'વર્લ્ડ હેવીવેઇટ' ટાઇટલ જીતનાર ભારતનો પહેલો ફાઇટર છે.

2 / 6
'ધ ગ્રેટ ખલી'ની પત્નીનું નામ હરમિંદર કૌર છે, જે જલંધરના નૂરમહલની રહેવાસી છે. બંનેના લગ્ન 2002માં થયા હતા. રિપોર્ટ્સ અનુસાર, હરમિન્દર કૌરે દિલ્હી યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. ખલી અને તેની પત્નીનું બોન્ડિંગ ઘણું સારું છે. લગ્નના થોડા વર્ષો પછી ખલીએ રેસલિંગમાં પગ મૂક્યો, ત્યારબાદ બધા તેને ઓળખવા લાગ્યા.

3 / 6
બંનેના લગ્ન 2002માં થયા હતા અને તેમની પુત્રીનો જન્મ 12 વર્ષ પછી એટલે કે ફેબ્રુઆરી 2014માં થયો હતો. ખલી અને હરમિન્દરની પુત્રીનું નામ અવલીન રાણા છે,  હરમિન્દર કૌર રાણાના કહેવા પ્રમાણે, તે પોતાની પુત્રીને તેના પતિની જેમ રેસલર બનાવવા માંગે છે. ખલી ઘણી વખત ઈન્સ્ટાગ્રામ પર તેની પુત્રી સાથેના ફોટા શેર કરતો રહે છે.

4 / 6
ધ ગ્રેટ ખલીના એક ઈન્ટરવ્યુ અનુસાર, તે ખૂબ જ રોમેન્ટિક છે અને તે ઘરમાં તેની પત્નીને સરપ્રાઈઝ આપતો રહે છે. જ્યારે પણ તેને તક મળે છે ત્યારે તે તેની પત્ની માટે પાર્ટીઓ પણ પ્લાન કરે છે.  ખલીના હેવી બોડીના કારણે તેના ડાયટનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે અને ખલી આટલો બધો ખોરાક ખાય તેની કોઈ કલ્પના પણ ન કરી શકે

5 / 6
 ખલીની ઊંચાઈ 7 ફૂટ 1 ઈંચ છે અને તેનું વજન 150-160 કિલોની વચ્ચે હોવાનું કહેવાય છે. તે 20 નંબરનું ચપ્પલ પહેરે છે. તેના શરીરના હાથનો પંજો એટલો મોટો છે કે સામાન્ય વ્યક્તિના બંને હાથ પણ તેના એક હાથની બરાબર થતા નથી.

6 / 6
Follow Us:
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી

કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video

થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ

ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા

ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ

સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ

Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો

વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું

આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત

g clip-path="url(#clip0_868_265)">