હોળીના દિવસે તાપમાન 40 ડિગ્રી પહોંચે તેવી શક્યતા, 9 રાજ્યના 14 શહેરમાં પડી શકે છે અંગદઝાડતી ગરમી

દેશમાં ઉનાળાની શરુઆતમાં જ કાળઝાળ ગરમી પડવાની શરુઆત થઈ રહી છે. ત્યારે હોળીના દિવસે ભારતના 9 રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચે તેવી સંભાવના છે. એક અહેવાલ અનુસાર હોળી પર આકરી ગરમી સહન કરવી પડે તેવી સંભાવના છે.

| Updated on: Mar 23, 2024 | 11:47 AM
દેશના ઘણા ભાગોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ક્લાઈમેટ ચેન્જને કારણે ગરમીમાં વધારો થઈ શકે છે.

1 / 5
કેન્દ્રીય હવામાન શાસ્ત્રી ડૉ. એન્ડ્ર્યુ પરશિંગે જણાવ્યું હતું કે માર્ચ મહિનામાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે. હોળી દરમિયાન ભારતમાં ગરમીનું જોખમ પણ વધી શકે છે.તેમના જણાવ્યા અનુસાર 1970ના દાયકામાં 3 રાજ્યોમાં મહારાષ્ટ્ર, બિહાર અને છત્તીસગઢમાં હોળીના દિવસે 40 ડિગ્રી સુધી પહોચ્યું છે. પરંતુ આ વખતે રાજસ્થાન, ગુજરાત, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઓડિશા અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં અંગદઝાડતી ગરમી પડે તેવી સંભાવના છે.

2 / 5
હોળી પર જોખમ ધરાવતા શહેરોનું પણ અલગથી વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં માર્ચના અંત સુધી 51 શહેરો 40 ડિગ્રી તાપમાન માટે સંવેદનશીલ જણાયા હતા. તેમાંથી 10 શહેરો એવા હતા જ્યાં આ શક્યતા સૌથી વધુ જોવા મળી હતી.

3 / 5
 છત્તીસગઢનું બિલાસપુર શહેર સૌથી આગળ છે.  હોળી દરમિયાન તાપમાન 40 ડિગ્રીથી ઉપર જવાની શક્યતા છે. અન્ય શહેરોમાં ઈન્દોર, ભોપાલ અને મદુરાઈનો સમાવેશ થાય છે જેને વધુ સંવેદનશીલ માનવામાં આવે છે.આ ઉપરાંત ઉત્તર ભારત સહિત ઘણા રાજ્યોમાં ગરમી વધે તેવી સંભાવના છે.

4 / 5
 દેશના કેટલાક શહેરોમાં ગરમી વધુ પડવાની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં બિલાસપુર, નાગપુર, ભિલાઈ, કોટા, રાયપુર, મદુરાઈ, જોધપુર , ભોપાલ, વડોદરા, વારાણસી , ગ્વાલિયર, મિર્ઝાપુર, પ્રયાગરાજ સહિત ઈન્દોર  શહેરમાં ગરમી 40 ડિગ્રી પાર જાય તેવી સંભાવના વ્યક્ત કરી છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

g clip-path="url(#clip0_868_265)">