‘કુબૂલ હૈ’ની ઝોયાએ શોર્ટ ડ્રેસ પહેરીને કેમેરા સામે બતાવ્યો પોતાનો કિલર લુક, જુઓ PHOTOS
ટીવીની સુંદર 'નાગિન' અને 'કુબૂલ હૈ' ની ઝોયા ઉર્ફે સુરભી જ્યોતિએ તેના લેટેસ્ટ ફોટા ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. આ તસવીરોમાં તેનો સ્ટાઈલિશ લુક જોઈને ફેન્સ ઘાયલ થઈ ગયા છે. જ્યારે પણ સુરભી જ્યોતિ સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરે છે, ત્યારે તે થોડીવારમાં વાયરલ થવા લાગે છે. તાજેતરમાં તેના ગ્લેમરસ ફોટોશૂટે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. જુઓ એક્ટ્રેસની કિલર સ્ટાઇલ...

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7

યુઝવેન્દ્ર ધનશ્રીને ભૂલીને આગળ વધ્યો, કોણ છે આ મિસ્ટ્રી ગર્લ ? વિવેક ઓબેરોયે બતાવી ઝલક

Vastu tips : મોબાઈલમાં આવું વોલપેપર રાખશો તો તમને કંગાળ થતાં કોઈ નહીં બચાવે ! જાણો

Vastu Tips: ભૂલથી પણ બેડરૂમમાં આ વસ્તુઓ ન રાખો, તેનાથી પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે!

જાણો કોણ છે સૌથી પૈસાદાર પંજાબી સિંગર, જુઓ ફોટો

દરરોજ સવારે નાગરવેલના પાન ખાવાથી સ્વાસ્થ્ય પર શું અસર પડે છે?

ઘરમાં કબૂતરનું વારંવાર આવવું કઈ વાતનો સંકેત આપે છે? જાણો અહીં