Stocks Forecast: આ 4 શેર કરાવશે કમાણી, 1100 રુપિયાનો શેર 1400 સુધી જવાની સંભાવના
જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

કોઈ કંપનીનો શેર ભવિષ્યમાં વધશે કે ઘટશે તે અંગે માહિતીને નિષ્ણાંતો દ્વારા કે તેના ડેટા અને ચાર્જ દ્વારા આપવામાં સ્ટોક ફોરકાસ્ટ કહે છે. જો તમે કોઈ પણ શેર ભવિષ્યમાં કેટલો વધશે કે ઘટશે તે જાણવા માંગો છો તો ચાલો જાણીએ અહીં કેટલાક શેરના ફોરકાસ્ટની માહિતી. આજે અમે 4 શેરના ફોરકાસ્ટ અંગે તમને માહિતી આપવાના છે.

Piramal Enterprises Ltd: પરિમલના શેરની માર્કેટ પ્રાઈઝ 1124 રુપિયા છે. આ શેરની ટાર્ગેટ પ્રાઈઝ 1270 રુપિયામાં આપી છે. ત્યારે જો આ શેરના આ એક વર્ષના ફોરકાસ્ટની વાત કરીએ તો જો આ શેરમાં વધારો થાય છે તો 29%ના વધારા સાથે આ શેર 1460 રુપિયા પર પહોંચી શકે છે. પણ જો આ શેરના ભાવમાં ઘટાડો થયો તો 9%ના ઘટાડા સાથે આ શેર 1015 રુપિયા પર આવી શકે છે. ત્યારે આ શેર પર અનાલિસ્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 6 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 3 અનાલિસ્ટ આ શેરને Strong Buy કરવા કહી રહ્યા છે જ્યારે એક અનાલિસ્ટ આ શેરને HOLD કરવા તો બીજા 2 અનાલિસ્ટ આ શેરને Sell કરવા જણાવી રહ્યા છે.

Aurobindo Pharma Ltd: આ શેરની માર્કેટ પ્રાઈઝ 1,222 રુપિયા છે તેમજ આ શેર પર 1329 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેર પર 25 અનાલિસ્ટે પોતાની રાય આપી છે. આ શેર પર 34%ના ઉછાળા સાથે શેરની કિંમત 1640 રુપિયા પર પહોંચી શકે છે. પણ જો આ શેરનો ભાવ ઘટ્યો તો 17%ના ઘટાડા સાથે ભાવ 1,010 રુપિયા પર આવી શકે છે. ત્યારે આ શેર લેવા કે વેચવા અંગે અનાલિસ્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 25 અનાલિસ્ટે પોતાની રાય આપી છે જેમાંથી 18 અનાલિસ્ટ સ્ટ્રોંગલી Buy કરવા જણાવી રહ્યા છે. તેમજ અન્ય 2 અનાલિસ્ટ પણ શેરને Buy કરવા અંગે પોતાની રાય આપી રહ્યા છે. આ સિવાય એક અનાલિસ્ટ શેરને Hold કરવા તો બીજા 4 અનાલિસ્ટ શેરને Sell કરવા અંગે પોતાની રાય આપી છે.

Grasim Industries Ltd: આ શેરની માર્કેટ પ્રાઈઝ 2783 રુપિયા છે. તેમજ આ શેર પર 3,321 રુપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. આ શેર ભવિષ્યમાં મોટા વધારાના સંકેત જણાઈ રહ્યા છે. 11 અનાલિસ્ટે આ શેર પર પોતાની રાય પોઝિટિવ આપી છે. ત્યારે જો આ શેરમાં વધારો થાય છે તો ભાવ 32%ના વધારા સાથે 3,690 રુપિયા સુધી પણ પહોંચી શકવાની સંભાવના છે. હવે આ શેર ખરીદવો, વેચવો કે હોલ્ડ કરવો આ અંગે અનાલિસ્ટ શું કહે છે તે સમજીએ

આ શેર પર 11 અનાલિસ્ટે પોતાની રાય આપી છે તેમાંથઈ 9 અનાલિસ્ટ આ શેરને સ્ટ્રોંગલિ Buy કરવા કહી રહ્યા છે તેમજ 1 અનાલિસ્ટ આ શેરને Hold કરવા તો 1 અનાલિસ્ટ આ શેરને Sell કરવા કહી રહ્યા છે. એટલે કે આ શેર પર વધારે અનાલિસ્ટ તેને ખરીદવા જણાવી રહ્યા છે.

Siemens Energy India Limited: આ શેર 3,257 રુપિયાનો છે. આ શેર પર 3,455નો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જો આ શેરને ભાવમાં ઉછાળો આવે છે તો 22%ના વધારા સાથે ભાવ 4000ની આસપાસ પહોંચી શકે છે જ્યારે જો આ શેરનો ભાવ ઘટ્યો તો 13%ના ઘટાડા સાથે ભાવ 2,823 પર પહોંચી શકે છે. હવે આ શેરને ખરીદવો જોઈએ કે નહીં એક્સપર્ટ શું કહે છે ચાલો જાણીએ

આ શેર પર 10 એક્સપર્ટે પોતાની રાય આપી છે જેમાંથી 5 અનાલિસ્ટે આ શેર પર સ્ટ્રોંગિ Buyની રાય આપી છે જ્યારે બીજા 2 અનાલિસ્ટે આ શેરને Hold કરવાની અને 3 અનાલિસ્ટ Sell કરવાનું જણાવી રહ્યા છે.
સ્ટોક ફોરકાસ્ટ એટલે શેરબજારને લગતી આગાહી. એટલે કે કોઈ પણ કંપનીના શેરના ભાવમાં વધારો કે ઘટાડો થશે તેની સામાન્ય સ્થિતિ કે અણસારને, પ્રયાસને સ્ટોક ફોરકાસ્ટ કહેવામાં આવે છે. શેરના ભાવિ મૂલ્યની આગાહી કરવાથી નોંધપાત્ર નફો થઈ શકે છે. અહીં ક્લિક કરો.
